Site icon News Continuous Bureau | Mumbai

Anupama Manish goel: અનુપમા માં થઇ મનીષ ગોયલ ની એન્ટ્રી, સિરિયલ માં ભજવશે મહત્વ ની ભૂમિકા, અભિનેતા નો લુક થયો વાયરલ

Anupama Manish goel: અનુપમા માં રાહી અને પ્રેમ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં સિરિયલ માં મનીષ ગોયલ પણ આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અભિનેતાની તસવીરો પણ વાયરલ થઈ છે.

anupama new entry manish goel look goes viral

anupama new entry manish goel look goes viral

News Continuous Bureau | Mumbai

Anupama Manish goel: અનુપમા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરીયલ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હાલ આ સિરિયલ માં રાહી અને પ્રેમ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. તેવામાં સિરિયલ માં મનીષ ગોયલ પણ આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અભિનેતાની તસવીરો પણ વાયરલ થઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kiara advani: ગર્ભવતી હોવાને કારણે આ ફિલ્મ માંથી બહાર થઇ કિયારા અડવાણી? મેકર્સે શરૂ કરી નવી અભિનેત્રી ની તપાસ

મનીષ ગોયલ ના લુક ની તસવીરો થઇ વાયરલ 

મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતા મનીષ ગોયલ અનુપમા માં જોડાવા માટે તૈયાર છે. તેની ભૂમિકા ની વિગતો હજુ પણ ગુપ્ત રાખવામાં આવી છે. એવી અટકળો છે કે તે રાહીના જૈવિક પિતાની ભૂમિકા ભજવી શકે છે. જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. મનીષ ગોયલના લુકની તસવીરોએ ઉત્સુકતા જગાવી છે.તસવીરોમાં, મનીષ જેલનો ગણવેશ પહેરેલો, લાંબા વાળ અને વધેલી દાઢી સાથે જોવા મળે છે.


મનીષ ગોયલ અનુપમા માં કઈ ભૂમિકામાં જોવા મળશે તેના માટે સિરિયલ જોવી પડશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version