Anupama Shivam khajuria: અનુપમા ની દીકરી રાહી કરતા પણ સુંદર છે પ્રેમ ની ઓફ સ્ક્રીન ગર્લફ્રેન્ડ, જાણો શિવમ ખજુરિયા ની લેડી લવ વિશે

Anupama Shivam khajuria: અનુપમા માં શિવમ ખજુરિયા પ્રેમ ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે જે રાહી ને પ્રેમ કરે છે પરંતુ રિયલ લાઈફ માં રાહી કરતા પણ સુંદર છે પ્રેમ એટલે કે શિવમ ની ગર્લફ્રેન્ડ.

by Zalak Parikh
anupama prem aka shivam khajuria reallife girlfriend

News Continuous Bureau | Mumbai

Anupama Shivam khajuria: અનુપમા માં શિવમ ખજુરિયા પ્રેમ ની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. અનુપમા માં લિપ બાદ શિવમ ની એન્ટ્રી આ શો માં થઇ છે જે અનુપમા ની દીકરી રાહી ને પ્રેમ કરે છે. સિરિયલ ના લેટેસ્ટ એપિસોડ માં પ્રેમ ના લગ્ન રાહી સાથે થઇ ગયા છે. પરંતુ શું તમે જાણો છો રિયલ લાઈફ માં રાહી કરતા પણ સુંદર છે પ્રેમ એટલે કે શિવમ ની ગર્લફ્રેન્ડ. 

આ સમાચાર પણ વાંચો: Orry: ઓરીની ધરપકડથી ખુલી બોલિવૂડ સ્ટાર કિડ્સ સાથેની તેની મજબૂત મિત્રતા ની પોલ, આ કારણ થી લોકો ના મન માં ઉઠ્યા સવાલ

શિવમ ખજુરિયા ની રિયલ ગર્લફ્રેન્ડ 

મીડિયા રિપોર્ટ મુજબ શિવમ ખજુરિયાની ગર્લફ્રેન્ડનું નામ નિકિતા શંકર છે.તાજેતર માં નિકિતા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું રિયલ  લાઇફ માં પણ શિવમ અનુપમા ના પ્રેમ જેટલો રોમેન્ટિક છે? જેના જવાબ માં નિકિતા એ જણાવ્યું કે, “તેને પ્રેમ પાસેથી શીખવું જોઈએ કે રોમેન્ટિક કેવી રીતે બનવું, પરંતુ પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવાની તેની પોતાની અનોખી રીત છે.”

 

View this post on Instagram

 

A post shared by Shivam Khajuria (@khajuriashivam24)


અનુપમા ના આગામી એપિસોડ માં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More