Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ

Anupama: અનુપમા માં ગૌતમ-માહી લગ્ન પછી શોમાં આવશે નવો ટ્વિસ્ટ, પ્રેમ કરશે રાહી માટે ખાસ સરપ્રાઇઝ

by Zalak Parikh
Anupama: Rahi and Prem to Rekindle Romance in Rain After Big Drama

News Continuous Bureau | Mumbai

Anupama: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ માં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ હવે રોમેન્ટિક ટ્રેક જોવા મળશે. ગૌતમ અને માહીની લગ્ન પછી શોમાં નવા ટ્વિસ્ટ્સ આવી રહ્યા છે. અપકમિંગ એપિસોડમાં પ્રેમ અને રાહી વચ્ચે તણાવ બાદ ફરીથી નજીક આવવાની કહાની શરૂ થશે.તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે તણાવ વધશે. 

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?

પ્રેમ કરશે રાહી માટે રોમેન્ટિક ડેટ પ્લાન

મીડિયા રિપોર્ટ મુજબ કરોડો રૂપિયા ગુમાવ્યા બાદ પ્રેમને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તે રાહી પાસે માફી માંગશે. તે રાહી માટે ખાસ ડેટનું આયોજન કરશે અને રોમેન્ટિક અંદાજમાં સોરી કહેશે. આ ક્ષણ રાહી માટે ભાવનાત્મક બની જશે.પ્રેમ અને રાહી વરસાદમાં ભીંજાઈને રોમેન્ટિક પળો શેર કરશે. આ ટ્રેક દર્શકોને શોમાં નવી તાજગી આપશે. પ્રેમ આ વખતે રાહીથી દૂર નહીં રહેવાનો નિર્ણય કરશે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


 

બીજી તરફ, માર્કેટમાં પરી અને રાજાની મુલાકાત થશે, જ્યાં પરી ગુસ્સે થઈને રાજાને ગમેતેમ બોલશે. અનુપમા બંનેને વાતચીત કરીને સમસ્યા ઉકેલવાની સલાહ આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More