News Continuous Bureau | Mumbai
Anupama update: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે.ટીઆરપી ચાર્ટ માં હમેશા નંબર વન રહેતી આ સિરિયલ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ સિરિયલ ના લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ સિરિયલ માં અત્યાર સુધી ઘણા પાત્રો એ શો એન અલવિદા કહ્યું છે. હવે આ શો માંથી વધુ એક પાત્ર ની એકઝિટ થવા જઈ રહી છે. સંભવ છે કે આ પાત્ર ના જવાથી ‘માન’ ની પ્રેમ કહાની ફરી થી શરૂ થાય
આ સમાચાર પણ વાંચો: Anant ambani: લગ્ન પહેલા માતા રાની ના દરબારમાં પહોંચ્યો અનંત અંબાણી, કૃષ્ણ કાલી મંદિરમાં કર્યો હવન, જુઓ વિડીયો
અનુપમા માંથી થશે શ્રુતિ ની એકઝિટ
અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે અનુજે શ્રુતિ સાથે ના તેના સંબંધો તોડી નાખ્યા છે. અનુજે શ્રુતિ સાથે તેની સગાઇ તોડી નાખી છે.ત્યારબાદ શ્રુતિ અનુપમા ને મળવા આવે છે અને તે અનુપમા ને કહે છે કે તે અને અનુજ એક થઇ જાય અને તે ત્યાંથી જતી રહે છે. શ્રુતિના પાત્રની સાથે ‘અનુપમા’માં અભિનેત્રી સુકીર્તિ કંદપાલની સફર પણ પૂરી થઈ રહી છે અને તેથી તેણે ‘અનુપમા’ને અલવિદા કહીને આગળ વધવાનું નક્કી કર્યું છે.
Dream a little dream of me… 🎶
Good boy, Anuj, you asked your silly stubborn Anu the right questions-
what about me?
What about you?
Now let’s dig a little deeper & get dirty!#Anupamaa #AnujKapadia #MaAn pic.twitter.com/Sckgl22MjD
— Annalise (@AnnaliseMaAn) July 1, 2024
જો કે, હજુ નિર્માતાઓએ આ પાત્રની વાર્તા સંપૂર્ણ રીતે પૂરી કરી નથી. એટલે કે શ્રુતિ ભારત છોડી ને અમેરિકા જતી રહી છે. મતલબ કે જો જરૂર પડશે તો પ્રોડક્શન ફરી એકવાર સુકીર્તિને શોમાં લાવી શકે છે. હવે સિરિયલ ની વાર્તા ‘માન’ ની પ્રેમ કહાની પર કેન્દ્રિત થઇ રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)