Site icon News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા માંથી વધુ એક કલાકાર ની થઇ વિદાય, આ પાત્ર ના જવાથી ફરી શરૂ થશે ‘માન’ ની પ્રેમ કહાની

Anupama update: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો માં ઘણા કલાકારો એ શો ને અલવિદા કહ્યું હતું. હવે આ સિરિયલ માંથી વધુ એક પાત્ર ની એક્ઝિટ થવા જઈ રહી છે.

anupama shruti aka sukirti kandpal to quit rupali ganguly show

anupama shruti aka sukirti kandpal to quit rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama update: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે.ટીઆરપી ચાર્ટ માં હમેશા નંબર વન રહેતી આ સિરિયલ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ સિરિયલ ના  લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ સિરિયલ માં અત્યાર સુધી ઘણા પાત્રો એ શો એન અલવિદા કહ્યું છે. હવે આ શો માંથી વધુ એક પાત્ર ની એકઝિટ થવા જઈ રહી છે. સંભવ છે કે આ પાત્ર ના જવાથી ‘માન’ ની પ્રેમ કહાની ફરી થી શરૂ થાય 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant ambani: લગ્ન પહેલા માતા રાની ના દરબારમાં પહોંચ્યો અનંત અંબાણી, કૃષ્ણ કાલી મંદિરમાં કર્યો હવન, જુઓ વિડીયો

અનુપમા માંથી થશે શ્રુતિ ની એકઝિટ 

અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યું કે અનુજે શ્રુતિ સાથે ના તેના સંબંધો તોડી નાખ્યા છે. અનુજે શ્રુતિ સાથે તેની સગાઇ તોડી નાખી છે.ત્યારબાદ શ્રુતિ અનુપમા ને મળવા આવે છે અને તે અનુપમા ને કહે છે કે તે અને અનુજ એક થઇ જાય અને તે ત્યાંથી જતી રહે છે. શ્રુતિના પાત્રની સાથે ‘અનુપમા’માં અભિનેત્રી સુકીર્તિ કંદપાલની સફર પણ પૂરી થઈ રહી છે અને તેથી તેણે ‘અનુપમા’ને અલવિદા કહીને આગળ વધવાનું નક્કી કર્યું છે.


જો કે, હજુ નિર્માતાઓએ આ પાત્રની વાર્તા સંપૂર્ણ રીતે પૂરી કરી નથી. એટલે કે શ્રુતિ ભારત છોડી ને અમેરિકા જતી રહી છે. મતલબ કે જો જરૂર પડશે તો પ્રોડક્શન ફરી એકવાર સુકીર્તિને શોમાં લાવી શકે છે. હવે સિરિયલ ની વાર્તા ‘માન’ ની પ્રેમ કહાની પર કેન્દ્રિત થઇ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Satluj Film Controversy ‘સતલજ’ ફિલ્મ વિવાદમાં નવો ટ્વિસ્ટ હાઈલેવલ કમિટીની રચના, સેન્સર બોર્ડની મંજૂરી વગર રિલીઝનો દાવો…
Exit mobile version