Site icon News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: અનુપમા માં ગણેશ ચતુર્થી ના દિવસે આવશે મોટો ટ્વીસ્ટ, પરિવાર માં હંગામો કરશે તોષુ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

Anupama spoiler alert: અનુપમા માં એક મોટો ટ્વીસ્ટ આવવાનો છે. ગણેશ ચતુર્થી ના અવસર પર અનુજ અનુપમા ને પ્રપોઝ કરશે અને તેની સાથે જ તોષુ પણ શાહ હાઉસ માં મોટો હંગામો કરશે.

Anupama spoiler alert big twist on ganesh chaturthi episode anuj propose to anupama

Anupama spoiler alert big twist on ganesh chaturthi episode anuj propose to anupama

News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: અનુપમા એ ટીઆરપી લિસ્ટ માં ટોચ નું સ્થાન ધરાવે છે. હાલ સિરિયલ માં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સીરીયલ માં ગણેશ ચતુર્થી ના અવસર પર મોટો ટ્વીસ્ટ આવવાનો છે. સિરિયલ માં અનુપમા હોસ્પિટલ માંથી ઘરે આવી ગઈ છે તો બીજી તરફ વનરાજ શાહ બધાના પૈસા લઈને ભાગી ગયો છે અને તોષુ પરિવાર માં હંગામો કરી રહ્યો છે.તો ચાલો જાણીયે સિરિયલ માં આવનાર એપિસોડ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pankaj tripathi birthday: એક સમયે બેરોજગાર રહી ચુકેલા પંકજ ત્રિપાઠી આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

અનુપમા નો આવનાર એપિસોડ 

અનુપમા સીરીયલના આગામી એપિસોડ માં તમને જોવા મળશે કે, તોષુ તેના પરિવાર ના સભ્યો ને કન્ટ્રોલ કરવાનું શરૂ કરશે. તે ઘર ના બધા સભ્યો પર પોતાની ધોંસ જમાવતો જોવા મળશે તો બીજી તરફ આધ્યા અનુપમા ને પોતાની માતા માનશે. આ બધા ની વચ્ચે અનુપમા ને તેના દીકરા તોષુ ના વર્તન વિશે ખબર પડશે અને તે શાહ હાઉસ રહેવા જશે.


આ દરમિયાન અનુપમા અનુજ ની સાથે મળીને ગણેશ ચતુર્થી ની તૈયારી કરશે તેમજ અનુજ અનુપમા ને પ્રપોઝ પણ કરશે. અનુજની વાત સાંભળીને અનુપમા ભાવુક થઈ જશે. આ દરમિયાન અનુજ અનુપમાને મંગળસૂત્ર સોંપશે. અને અનુપમા અનુજ સાથે ફરીથી લગ્ન કરવા સંમત થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version