Site icon

અનુપમા એક નાટક કરવા જઈ રહી છે, ધોળકિયાની પોલ તેની પત્ની અને પુત્રીની સામે ખોલશે; જાણો ‘અનુપમા’ના આવનાર એપિસોડ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 18 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

સિરિયલ ‘અનુપમા’માં એક નવો વળાંક આવવા માટે તૈયાર છે. પારિતોષ ઘર છોડી ગયો છે. જ્યારે કિંજલના બૉસ ધોળકિયા તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ માત્ર અનુપમાને જ આ વિશે ખબર પડે છે અને ધોળકિયા પર બદલો લેવાનું નક્કી કરે છે. વનરાજ પણ આ સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને તે તેને પીટવાનો પ્લાન બનાવે છે, પરંતુ અનુપમા તેને આમ કરવાથી રોકે છે.

આગામી એપિસોડમાં, તમે જોશો કે કિંજલે ધોળકિયાને કારણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કાવ્યા આ તકનો લાભ લેશે. ચોંકાવનારી વાત એ છે કે કાવ્યા આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરશે. પાછળથી, ધોળકિયા કાવ્યાની સાથે એવું કરશે જેવું તેણે કિંજલ સાથે કર્યું હતું. ધોળકિયા કાવ્યાને એ પણ યાદ અપાવશે કે બિઝનેસ સર્કલમાં સીડી ચઢવા માટે તેના બૉસ વનરાજ સાથે અફેર કર્યું હતું. કાવ્યાને કામની સખત જરૂર છે અને એથી તે ધોળકિયાની બકવાસ સહન કરશે. બાદમાં, ધોળકિયા કાવ્યાને એક રાતનું સ્ટૅન્ડ આપે છે અને નોકરી અંગે બ્લૅકમેલ કરે છે. શું કાવ્યા ધોળકિયાને રોકી શકશે? શું કાવ્યા નોકરી માટે વનરાજને છેતરશે? આ તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે.

સુપર ડાન્સર 4 : શિલ્પા શેટ્ટી શોમાં પરત ફરશે, પૉર્નોગ્રાફી વિવાદ વચ્ચે પ્રથમ વખત દેખાશે

અહીં, અનુપમા એક નાટક કરવા જઈ રહી છે જે ધોળકિયાને તેની પત્ની અને પુત્રીની સામે ઉજાગર કરશે. ધોળકિયા શરમ અનુભવશે, કારણ કે તેનો પરિવાર તેને આદરણીય ઉદ્યોગપતિ માને છે. ધોળકિયાને પાઠ ભણાવવા વનરાજ અને અનુપમાં સાથે આવશે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી તબાહી! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Exit mobile version