Site icon News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: અનુપમા માં આવશે મોટો ટ્વીસ્ટ, તોશુ એ નહીં આ વ્યક્તિ એ નાખ્યો હતો ખાવાના માં કોક્રોચ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

Anupama spoiler alert: ટીવી સિરિયલ અનુપમાના આગામી એપિસોડમાં એક મોટો ટ્વીસ્ટ આવવાનો છે. જેમાં અનુપમા ને સંકેત મળશે કે કોને ખાવાના માં કોક્રોચ નાખ્યો હતો જેના કારણે ખુબ હંગામો થશે.

Anupama spoiler alert not toshu but this guy put cockroach in anupama food

Anupama spoiler alert not toshu but this guy put cockroach in anupama food

News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: ટીવી સિરિયલ અનુપમામાં દરરોજ ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે. અનુપમા ના જીવન માં પાછું દુઃખ આવ્યું છે. બધા એ અનુપમા થી મોં ફેરવી લીધું છે એક અનુજ જ છે જે અનુપમા નો સાથે આપી રહ્યો છે. અનુપમા માં હાલ ખાવાના માં કોક્રોચ નો ટ્રેક ચાલી રહ્યો છે અનુપમા ને લાગે છે કે આ કોક્રોચ તોશુ એ નાખ્યો છે પરંતુ અહીં તો કોઈ બીજું જ જોવા મળી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aditi rao hydari: શું અદિતિ રાવ હૈદરી એ કરાવી છે પ્લાસ્ટિક સર્જરી? બીબોજાન ની પહેલા ની તસવીર જોઈ ચાહકો ના ઉડી ગયા હોશ

અનુપમા નો આગામી એપિસોડ 

અનુપમાના આગામી એપિસોડમાં જોવા મળશે કે અનુપમા ભારત જતા પહેલા અનુજ સાથે વાત કરે છે. આ પછી અનુજ અનુપમાને એરપોર્ટ પર મૂકવા જાય છે. બીજી તરફ કિંજલ, તોશુ અને પરી પણ ભારત પરત ફરી રહ્યા છે જેને લઈને શાહ હાઉસ માં ખુશી નો માહોલ છે. બા કિંજલ અને તોશુ ની આરતી ઉતારે છે અને તેમનું સ્વાગત કરે છે.  બીજી તરફ ડિમ્પી અનુપમાની રાહ જુએ છે જે તોશુને પસંદ નથી આવતું. 


અનુપમામાં, આપણે જોઈશું કે અનુજ એરપોર્ટ પર જતા પહેલા અનુપમાને રેસ્ટોરન્ટના લોકો સાથે મળાવે છે. આ દરમિયાન અનુપમાને ખબર પડે છે રાહુલ રેસ્ટોરન્ટમાં ડ્રામા કર્યા બાદથી ગાયબ છે. આ પછી અનુજ અનુપમાને એરપોર્ટ પર ડ્રોપ કરશે. આ દરમિયાન અનુજ અનુપમાને કહે છે કે તારે પાછા આવવું પડશે કારણ કે તારે પોતાને નિર્દોષ સાબિત કરવાની છે. આ સાંભળીને અનુપમાને તેના જૂના દિવસો યાદ આવી જાય છે.હવે જોવાનું એ રહેશે કે અનુપમા પોતાની જાત ને નિર્દોષ કેવી રીતે સાબિત કરશે. શું ભારત માં તેનો પરિવાર તેને અપનાવશે એના માટે અનુપમા નો આવનાર એપિસોડ જ જોવો પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version