Site icon News Continuous Bureau | Mumbai

Aditi rao hydari: શું અદિતિ રાવ હૈદરી એ કરાવી છે પ્લાસ્ટિક સર્જરી? બીબોજાન ની પહેલા ની તસવીર જોઈ ચાહકો ના ઉડી ગયા હોશ

Aditi rao hydari: અદિતિ રાવ હૈદરી તેની વેબ સિરીઝ 'હીરામંડી’ ને કારણે ચર્ચા માં છે. આ સિરીઝ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર અદિત રાવ હૈદરી નો એક જૂનો ફોટો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ના હોશ ઉડી ગયા છે.

aditi rao hydari shocking transformer before and after photo

aditi rao hydari shocking transformer before and after photo

News Continuous Bureau | Mumbai

Aditi rao hydari: અદિતિ રાવ હૈદરી તેની વેબ સિરીઝ ‘હીરામંડી’ ને કારણે ચર્ચા માં છે.આ વેબ સિરીઝમાં તેની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા પરંતુ તેની સાથે તેના ટ્રાન્સફોર્મેશન ની પણ ચર્ચા થવા લાગી છે.વાસ્તવ માં સોશિયલ મીડિયા પર અદિતિ રાવ હૈદરી ને ધેન નાઉ ની તસવીર વાયરલ થઇ રહી છે આ તસવીર જોયા બાદ ચાહકો ના હોશ ઉડી ગયા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: થિયેટર માં ધૂમ મચાવવા તૈયાર પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ કલ્કિ 2898 એડી,ફિલ્મ ના મેકર્સે કરી રિલીઝ ડેટ ની જાહેરાત

અદિતિ રાવ હૈદરી ની ધેન નાઉ તસવીર 

અદિતિ રાવ હૈદરી ની  ધેન નાઉ તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીર માં તેના લૂકમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે અફવાઓ ઉડી રહી છે કે અભિનેત્રીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.અદિતિ નું આ ટ્રાન્સફોર્મેશન જોઈ તેના ચાહકો આશ્ચર્યચકિત થયા હતા તો કેટલાક તેને પ્લાસ્ટિક સર્જરી નો કમાલ પણ કહી રહ્યા હતા. 


અદિતિ રાવ હૈદરી ની આ તસવીર પર એક યુઝરે લખ્યું, “તે ઘણી બધી સર્જરી અને ફિલર અને નવા જમાના નો ફેસ છે.”બીજા એકે લખ્યું, “માત્ર નાક અને આંખોનો રંગ જુઓ, ચહેરો પાતળો કરી શકાય છે, પરંતુ નાકની રચના ક્યારેય નહીં.” એટલું જ નહીં એક પ્લાસ્ટિક સર્જને પણ અદિતિના ફોટા પર કમેન્ટ કરી અને કહ્યું, “હું એક પ્લાસ્ટિક સર્જન છું. મને હજુ પણ એ નથી સમજાતું કે સેલિબ્રિટીઓ લોકોને કેમ જણાવવા નથી માગતા કે તેમણે કોસ્મેટિક સર્જરી કરી છે. સામાન્ય લોકો તો આની બડાઈ મારી ને કહે છે જુઓ, મેં રાઈનોપ્લાસ્ટી માટે આટલા પૈસા આપ્યા છે, મારું નાક કેવું લાગે છે?”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

HanuMan Ansh Box Office ‘સિંઘમ’ અને ‘૮૩’ને પછાડી આગળ નીકળી ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૧૦૦ કરોડની કમાણી સાથે રચ્યો નવો ઇતિહાસ
Yash Film Toxic OTT Deal ફ્લોપ થયા પછી ‘ટોક્સિક’નું બગડ્યું ગણિત ₹૨૦૦ કરોડની OTT ડીલ હવે માત્ર ₹૩૦ કરોડમાં સમેટાઈ, મેકર્સને મોટો ફટકો
Bigg Boss 20 Contestants List ‘બિગ બોસ ૨૦’ના ૧૬ સ્પર્ધકોની યાદી જાહેર માહી વિજથી લઈને આમ્રપાલી દુબે અને મેરી કોમ સુધીના સિતારાઓની ધમાકેદાર એન્ટ્રી
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ ઓપનિંગ વીકેન્ડમાં ₹૯૩.૭૫ કરોડનો વકરો, ૭ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા
Exit mobile version