Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: થિયેટર માં ધૂમ મચાવવા તૈયાર પ્રભાસ અને દીપિકા ની ફિલ્મ કલ્કિ 2898 એડી,ફિલ્મ ના મેકર્સે કરી રિલીઝ ડેટ ની જાહેરાત

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકો ની રાહ નો અંત આવવાનો છે ફિલ્મ ના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે.

Kalki 2898 ad makers announce prabhas and deepika starr film release date with new poster

Kalki 2898 ad makers announce prabhas and deepika starr film release date with new poster

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: ‘કલ્કી 2898 એડી’ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. લોકો આતુરતાથી આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મ નું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી લોકો માં આ ફિલ્મ  ઉત્સાહ બમણો થઇ ગયો છે. હવે ફિલ્મ ના નિર્માતાઓએ આ ફિલ્મ નું નવું પોસ્ટર શેર કરીને ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika 2nd pre wedding: અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માટે સ્પેન રવાના થયા આ સેલેબ્રીટી, જુઓ વિડીયો

કલ્કિ 2898 એડી ની રિલીઝ ડેટ 

‘કલ્કી 2898 એડી’ના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરીને ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં નિર્માતાઓએ લખ્યું, ‘અંત 30 દિવસમાં શરૂ થાય છે. ‘કલ્કી 2898 એડી’ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સાથે તેણે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ અને ટીમને ટેગ કર્યા છે. 


‘કલ્કી 2898 એડી’, નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત, હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત સાયન્સ ફિક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં  પ્રભાસ,દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હસન અને દિશા પટની મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version