Site icon News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: અનુપમા ને બરબાદ કરવા વનરાજે મિલાવ્યો ગુલાટી સાથે હાથ, દેવિકા નહીં આ વ્યક્તિ કરશે અનુ ની મદદ, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

Anupama spoiler alert: સિરિયલ અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે આ બધા ની વચ્ચે હવે ગુલાટી ને એન્ટ્રી થઇ છે

Anupama spoiler alert vanraj makes plan to destroy anupama with gulati

Anupama spoiler alert vanraj makes plan to destroy anupama with gulati

News Continuous Bureau | Mumbai

Anupama spoiler alert: અનુપમા માં હાલ ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે જેમાં અનુજ અને અનુપમા વચ્ચે પ્રેમ ની શરૂઆત થતી પણ જોવા મળી રહી છે. એક તરફ ટીટુ ની મિસ્ટ્રી ગર્લ કોણ છે તે હજુ રહસ્ય તો બીજી તરફ અનુપમા ના ખાવાના માં કોક્રોચ કોને ભેળવ્યો તે પણ રહસ્ય હજુ સુધી અકબંધ છે તેવામાં હવે શાહ હાઉસ માં ગુલાટી ની એન્ટ્રી થઇ છે જેને જોઈને અનુપમા અને અનુજ ચોંકી જાય છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abdu rozik: આ કારણે અબ્દુ રોઝીક ને પાછી ઠેલવવી પડી તેના લગ્ન ની તારીખ, હવે 7 જુલાઈ એ નહીં થાય નિકાહ

અનુપમા નો આવનાર એપિસોડ 

અનુપમા ના આવનાર એપિસોડ માં જોવા મળશે કે, ગુલાટી શાહ હાઉસ પહોંચી ચુક્યો છે બીજી તરફ બીજી, યશદીપ અને શ્રુતિ પણ ભારત આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દેવિકા પણ પહોંચી છે. ગુલાટી ને જોઈ ને અનુજ અને અનુપમા ચોંકી જાય છે. આવનાર એપિસોડ માં એ પણ જોવા મળશે કે વનરાજ એક યોજના બનાવે છે જેથી તે અનુ ને બરબાદ કરી શકે. તે ગુલાટી સાથે હાથ મિલાવે છે. આ દરમિયાન અનુજ અનુપમાને બચાવવા અને ગુલાટીને ખુલ્લા પાડવા નો પ્લાન બનાવે છે.


હવે જોવાનું એ રહશે કે શું અનુજ તેના પ્લાન વિશે અનુપમા કે દેવિકા ને જણાવશે કે પછી એકલા હાથે જ ગુલાટી ની હકીકત બધા ની વચ્ચે લાવશે આ જાણવા તો સિરિયલ જ જોવી પડશે 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version