Site icon

Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ

Anupama spoiler : અનુપમા નો નવો પ્રોમો સામે આવ્યું છે જેમાં દર્શાવાયું છે કે અનુપમા પોતાના પુત્ર, પુત્રી અને ગૌતમ ગાંધીને સજા આપશે

Anupama to Beat Gautam, Toshu and Daughter Rahi in Ganpati Episode

Anupama to Beat Gautam, Toshu and Daughter Rahi in Ganpati Episode

News Continuous Bureau | Mumbai

Anupama spoiler : ટીવી શો ‘અનુપમા’  ના નવા પ્રોમો માં દર્શાવાયું છે કે ગણપતિ વિસર્જન ના એપિસોડમાં અનુપમા તોફાન મચાવશે. તોષૂ ગુંડાઓથી પિટાઈ ને પોતાની માતા પાસે માફી માંગવા આવશે. અનુપમા તેને ઢોલના ડંડાથી મારશે. પછી ગૌતમ ગાંધી અને અંતે પોતાની પુત્રી રાહી નો પણ હિસાબ કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ

તોષૂને ઢોલના ડંડાથી પીટશે અનુપમા

પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે તોષૂ ફરીથી પૈસાની લાલચમાં કોઈ મોટી ગડબડ કરે છે. અનુપમા તેને ઢોલ વગાડતા ડંડાથી બધાની સામે પીટે છે. તેની પત્ની અને પુત્રી પણ આ દૃશ્ય જોઈને હેરાન થઈ જાય છે. અનુપમાને ગુસ્સો છે કે તેનો પુત્ર વારંવાર પરિવાર માટે મુશ્કેલી ઊભી કરે છે.ગૌતમ ગાંધીની કરતૂતનો ખુલાસો એક ક્લિપ દ્વારા થાય છે. અનુપમા તેને જમીન પર પટકી ને પીટે છે. વસુંધરા કોઠારી  તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પણ પરાગ અને અન્ય કોઈ પણ તેનો સાથ નથી આપતું. અનુપમા કોઠારી ના ઘર માં જઈને ગૌતમને સજા આપે છે.


અનુપમા અંતે પોતાની પુત્રી રાહી સામે પણ ઊભી થાય છે. રાહી એટિટ્યુડમાં હોય છે, પણ અનુપમા તેને પણ સબક શીખવાડે છે. જો કે, અનુપમા રાહી પર હાથ ઉઠાવશે કે નહીં એ પ્રોમોમાં ખુલાસો થયો નથી, પણ દર્શકો માને છે કે તે તેને ભાવનાત્મક રીતે જ જવાબ આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version