Anupama twist: અનુપમા માં શરૂ થશે રાહી અને પ્રેમ વચ્ચે રોમાન્સ, વાર્તા માં આવશે જબરજસ્ત મોટો ટ્વીસ્ટ

Anupama twist: અનુપમા માં હવે રાહી અને પ્રેમ ની લવ સ્ટોરી બતાવવામાં આવશે. આ સાથે જ શો માં મોટો ટ્વીસ્ટ પણ જોવા મળશે.

by Zalak Parikh
anupama upcoming twist raahi and prem love story begin in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama twist: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવ્યો છે. આ લિપ દરમિયાન બધા ને મોટા થયેલા બતાવવામાં આવી રહ્યા છે. સિરિયલ માં માહી, રાહી અને પ્રેમ વચ્ચે પ્રણય ત્રિકોણ બતાવવામાં આવી રહ્યો છે. તેવામાં હવે સિરિયલ માં રાહી અને પ્રેમ ની લવ સ્ટોરી બતાવવામાં આવશે જે માહી ના જીવન માં તોફાન લાવશે. 

આ સમાચાર પણ વાંચો: Pushpa 2 sreeleela: બે બાળકોની માતા છે પુષ્પા 2 ની શ્રીલીલા, જાણો કેમ અભિનેત્રી એ હજુ સુધી નથી કર્યા લગ્ન

રાહી અને પ્રેમ ની લવ સ્ટોરી 

સિરિયલ અનુપમા માં પ્રેમ રાહી ને પ્રેમ કરે છે. હવે ધીરે ધીરે રાહી પણ પ્રેમ માટે પ્રેમ અનુભવશે આ રીતે બંને ની લવ સ્ટોરી ધીરે ધીરે આગળ વધશે. સિરિયલ માં જલ્દી જ જોવા મળશે કે પ્રેમ રાહી ને પ્રપોઝ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Anupamaa (@anupamaa.ep)


અનુપમા માં એક તરફ પ્રેમ રાહી ને પ્રેમ કરે છે તો બીજી તરફ માહી પ્રેમ ને પ્રેમ કરે છે હવે જયારે માહી ને પ્રેમ અને રાહી ના પ્રેમ સંબંધ વિશે ખબર પડશે ત્યારે સિરિયલ માં બહુ મોટો ટ્વીસ્ટ આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More