Site icon

Anupama leap: અનુપમા માં લિપ બાદ આ પાંચ કલાકારો કહેશે શો ને અલવિદા!વાર્તા માં આવશે મોટો ફેરફાર, જાણો વિગત

Anupama leap: અનુપમા માં બહુ જલ્દી 15 વર્ષ નો લિપ આવવાનો છે તેવામાં આ પાંચ કલાકારો ની શોમાંથી વિદાય થઇ જશે

anupama update after leap these five character leave the rupali ganguly show

anupama update after leap these five character leave the rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupama leap: અનુપમા ટીઆરપી લિસ્ટ માં નંબર વનનું સ્થાન ધરાવે છે. લોકો ને આ સિરિયલ ખુબ પસંદ છે. મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં 15 વર્ષ નો લિપ આવવાનો છે. આ લિપ ની સાથે જ શોમાંથી પાંચ કલાકારો ની વિદાય થશે અને સાથે જ નવા કલાકારો ની એન્ટ્રી થશે. લિપ બાદ સિરિયલ ની વાર્તામાં પણ મોટો ફેરફાર આવશે. અત્યાર સુધી અનુપમા માં ત્રણ લિપ આવી ચુક્યા છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mithun chakraborty: 3 નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા મિથુન ચક્રવર્તી હવે આ એવોર્ડ થી થશે સન્માનિત, ભારત ના માહિતી અને પ્રસારણ મંત્રી એ કરી જાહેરાત

અનુપમા માંથી પાંચ કલાકારો લેશે વિદાય 

મીડિયા રિપોર્ટ માં એક સૂત્ર ના હવાલે થી જણાવ્યા મુજબ અનુપમા માં 15 વર્ષ ના લિપ બાદ અનુપમાનો મોટો પુત્ર પરિતોષ, તપિશ, ડિમ્પલ, આધ્યા અને કિંજલ વાર્તાનો ભાગ નહીં હોય. આ સાથે જ મેકર્સ વાર્તાને નવા ટ્વિસ્ટ સાથે શરૂ કરવાનું વિચારી રહ્યા છે.


આ સિવાય મીડિયા રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શો માં 15 વર્ષના લીપ પછી અનુપમા અને અનુજ કાપડિયાનો લૂક પણ બદલાઈ જશે.જોકે, મેકર્સે હજુ સુધી આ લીપને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version