Site icon

Anupama update: અનુપમા માં લિપ બાદ કિંજલ ની દીકરી પરી ની ભૂમિકા ભજવશે આ અભિનેત્રી, ટીવી સિરિયલ સોનપરી માં કરી ચુકી છે કામ

Anupama update: અનુપમા માં જલ્દી જ 15 વર્ષ નો લિપ આવવાનો છે લિપ બાદ સિરિયલ ની વાર્તા ની સાથે સાથે કલાકારો પણ બદલાશે

anupama update tanvi hegde will enter the role of kinjal daughter pari

anupama update tanvi hegde will enter the role of kinjal daughter pari

News Continuous Bureau | Mumbai 

Anupama update: અનુપમા માં જલ્દી જ 15 વર્ષ નો લિપ આવવાનો છે. સિરિયલ નો નવો પ્રોમો પણ સામે આવ્યો છે જેમાં આશા ભવન માં આગ લાગે છે અને તેમાં કોઈ એક બાળક નું મૃત્યુ થાય છે.જેને લઈને ફરીથી અનુજ અને અનુપમા લગ્ન નહીં કરે. અનુપમા માં લિપ બાદ સિરિયલ ની વાર્તા ની સાથે સાથે કલાકારો પણ બદલાશે. સિરિયલમાં કિંજલની દીકરી પરીનું પાત્ર કોણ ભજવશે  સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માં જોવા મળશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ કલાકાર! થોડા મહિના પહેલા લાઈમલાઈટમાં આવ્યો હતો અભિનેતા

તન્વી હેગડે ભજવશે પરી ની ભૂમિકા?

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ સોન પરી માં ટુટી ની ભૂમિકા ભજવનાર તન્વી હેગડે અનુપમામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. લીપ બાદ તન્વી કિંજલની દીકરી પરીનું પાત્ર ભજવશે. હાલ સિરિયલ માં પ્રિન્સી પ્રજાપતિ કિંજલની દીકરી પરીનું પાત્ર ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે તન્વી ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે.


અનુપમા માં લિપ બાદ અનુપમા અને અનુજ શોમાં રહેશે, પરંતુ કેટલાક કલાકારો ખતમ થઈ જશે અને નવા કલાકારો પ્રવેશ કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shilpa Shetty 60 Crore Fraud Case: શિલ્પા શેટ્ટીનો પલટવાર: ‘મારું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે’, 60 કરોડની છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસની સફાઈ
Shahrukh khan: અબરામના ફંક્શનમાં કિંગ ખાનનો જલવો: શાહરૂખ ખાન પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે પુત્રને ચીયર કરવા પહોંચ્યો, જુઓ ‘પઠાણ’નો સ્વેગ
Abhishek-Aishwarya: છૂટાછેડાની અફવાઓ વચ્ચે બચ્ચન પરિવારનો ધડાકો: આરાધ્યાના ફંક્શનમાં ઐશ્વર્યાનો હાથ પકડીને પહોંચ્યો અભિષેક, સાથે જોવા મળ્યા બિગ બી!
Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Exit mobile version