Site icon

Anupama Sudhanshu pandey: શું ખરેખર રૂપાલી ના કારણે સુધાંશુ એ છોડી સિરિયલ અનુપમા શો? વનરાજ શાહ એ જણાવ્યું તેના શો છોડવા પાછળ નું કારણ

Anupama Sudhanshu pandey: અનુપમા માંથી વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે ના શો છોડવા પાછળ રૂપાલી કારણભૂત છે તેવું માનવામાં આવ્યું હતું પરંતુ હવે સુધાંશુ એ પોતે તેના શો છોડવા પાછળનું કારણ જણાવ્યું છે.

anupama vanraj shah aka sudhanshu pandey breaks silence on rift rumours with rupali ganguly

anupama vanraj shah aka sudhanshu pandey breaks silence on rift rumours with rupali ganguly

News Continuous Bureau | Mumbai

Anupama Sudhanshu pandey: અનુપમા માં સુધાંશુ પાંડે છેલ્લા 4 વર્ષ થી વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળ્યો હતો. હવે સુધાંશુ ના અચાનક આ શો છોડવા ની જાહેરાત થતા તેના ફેન્સ ને મોટો આંચકો લાગ્યો છે. મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે સુધાંશુ અને રૂપાલી વચ્ચે ઘણા સમય થી અણબનાવ છે. અને તેના કારણે જ સુધાંશુ એ શો ને અલવિદા કહી દીધું છે.  હવે સુધાંશુ એ પોતે તેના શો છોડવા પાછળનું કારણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: ઓફ સ્ક્રીન કંઈક આવો છે તારક મહેતા ના બબીતાજી અને મિસ્ટર ભીડે વચ્ચે સંબંધ, મુનમુન દત્તા એ મંદાર વિશે કહી આવી વાત

અનુપમા શો છોડવાનું સુધાંશુ એ જણાવ્યું કારણ 

એક એવોર્ડ શો દરમિયાન સુધાંશુ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘કોઈના બહાર નીકળવા માટે કોઈ જવાબદાર નથી. મારે જે કરવું છે તે કરવાની મારી ઈચ્છા છે. મારે જીવનમાં થોડું વધુ આગળ વધવું છે, તેથી મારે તે કરવું છે કે નહીં તે મારો નિર્ણય છે. આ માટે કોઈ જવાબદાર નથી, કદાચ કોઈના માં એટલી તાકાત નથી કે મારા જેવું અભિનેતા ને હટાવી શકે. મારા આ નિર્ણય માટે અન્ય કોઈને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી.મેં આજ સુધી રૂપાલી નું નામ લીધું નથી. તેણી મારી મિત્ર છે. શા માટે હું તેના વિશે એવું કંઈક કહીશ?’


તમને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે સુધાંશુએ તેના ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન તેના અનુપમા શો છોડવા ની જાહેરાત કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version