Site icon News Continuous Bureau | Mumbai

Anupama: ‘અનુપમા’ના એક વિડીયો એ મચાવી ધૂમ, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને ચકિત થયા ફેન્સ

Anupama: સોશિયલ મીડિયા પર અનુપમા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તોષુને અપાયેલી ગાળો બોલતી જોવા મળી રહી છે નવાઈ ને વાત એ છે કે આ ગાળો પર ગીત બન્યું છે.

Anupama Viral Abuse Scene Creates History on Social Media

Anupama Viral Abuse Scene Creates History on Social Media

News Continuous Bureau | Mumbai

Anupama: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’   હાલમાં TRP લિસ્ટમાં ટોચ પર છે. શોમાં રૂપાલી ગાંગુલી દ્વારા ભજવાતી અનુપમાની ભૂમિકા દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તાજેતરમાં એક સીનમાં અનુપમાએ પોતાના પુત્ર તોષુ  ને જે રીતે ગાળો આપી, તે સીન સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ ગયો છે.તેના પર ગીત પણ બની ગયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2 OTT Release: વોર 2’ની ઓટીટી રિલીઝ ડેટ થઇ કન્ફર્મ,જાણો ક્યારથી અને ક્યાં જોઈ શકશો ઋતિક રોશન અને જુનિયર એનટીઆર ની એક્શન ફિલ્મ

ગાળો પર બનેલું ગીત

અનુપમાના ગાળો ભરેલા ડાયલોગ્સને એક ક્રિએટિવ યુઝરે ગીતમાં ફેરવી દીધા છે. આ વીડિયો જોઈને ફેન્સ ચકિત થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે “અનુપમાએ તો ગાળો માં પણ પીએચડી (PhD) કરી લીધું છે.” આ વીડિયો રૂપાલી ગાંગુલી ની એક્ટિંગની તાકાત દર્શાવે છે.આ વિડીયો સામે આવ્યા બાદ એક ચાહકે લખ્યું, “અનુપમાને કોઈ ટક્કર આપી શકે નહીં.” બીજા એ લખ્યું, “એક શ્વાસમાં આખો ડાયલોગ બોલી નાખ્યો!”ત્રીજા એ લખ્યું, “મમ્મીથી ગાળો ખાઈને તોષુ હવે સુધરી રહ્યો છે.”


આવી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. રૂપાલી ગાંગુલી ની અભિનય ક્ષમતા અને ડાયલોગ ડિલિવરીને લોકો વખાણી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version