Site icon News Continuous Bureau | Mumbai

Anupama Sudhanshu pandey: સુધાંશુ પાંડે એ તેના અને અનુપમા વચ્ચે ના ઝગડા અંગે કર્યો ખુલાસો, રૂપાલી વિશે કહી આવી વાત

Anupama Sudhanshu pandey: સુધાંશુ પાંડે એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના અને રૂપાલી ના વિવાદ ને લઈને ખુલી ને વાત કરી હતી.

anupamaa actor sudhanshu pandey breaks his silence on rift between rupali ganguly

anupamaa actor sudhanshu pandey breaks his silence on rift between rupali ganguly

News Continuous Bureau | Mumbai

Anupama Sudhanshu pandey: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો માં સુધાંશુ પાંડે વનરાજ શાહ ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. સુધાંશુ એ અચાનક સોશિયલ મીડિયા પર તેના અનુપમા શો છોડવા વિશે જાહેરાત કરી ત્યારે દર્શકો ને આંચકો લાગ્યો હતો. તે સમયે એવા અહેવાલ સામે આવ્યા હતા કે અભિનેતાએ મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીના કારણે શો છોડી દીધો હતો. હવે સુધાંશુએ આ મામલે પોતાનો ખુલાસો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: કંગના રનૌત અને જાવેદ અખ્તર ના વિવાદ નો આવ્યો અંત, આ શરતોને કારણે કોર્ટમાં થયું સમાધાન

સુધાંશુ પાંડે એ રૂપાલી વિશે કરી વાત 

સુધાંશુએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે તેની અને રૂપાલી વચ્ચે બધું બરાબર છે. અભિનેતાએ કહ્યું,”ભલે ઘણી બધી વાર્તાઓ ચાલી રહી હોય, પણ મેં જે કંઈ કહ્યું તે વાર્તાનો મારો પક્ષ હતો. તે 100 ટકા સાચું હતું. વાર્તાઓનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી, તેથી તેના પર વિશ્વાસ ન કરો. બધું બરાબર છે, ચાર વર્ષ ખૂબ જ સુંદર રહ્યા છે. હું આખી જિંદગી અનુપમાનો ભાગ બનીને ખુશ રહીશ. રૂપાલી સાથે બધું બરાબર છે. હું તાજેતરમાં તેની સાથે ચેટ કરી રહ્યો હતો. તેણીએ મને ઇન્સ્ટાગ્રામ પર કંઈક વિશે મેસેજ કર્યો હતો અને અમે તેના વિશે ઝઘડી રહ્યા હતા. તો બધું બરાબર છે.”


અનુપમા માં સુધાંશુ પાંડે એ વનરાજ શાહ ની ભૂમિકા ભજવી હતી. લોકો ને વનરાજ શાહ ના રૂપ માં સુધાંશુ ખુબ પસંદ આવ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version