Anupamaa: અનુપમા ના સેટ પર મૃત્યુ પામેલા લાઇટમેન અનિલ મંડલ ના પરિવાર ને શો ના મેકર્સે ચુકવ્યું આટલું વળતર, સાથે વ્યક્ત કર્યું દુ:ખદ ઘટના પર દુખ

Anupamaa: અનુપમા ના સેટ પર લાઇટમેન અનિલ મંડલ નું લાગવાથી દુઃખદ નિધન થયું હતું હવે શો ના મેકર્સે મૃતક ના પરિવાર ને વળતર ચુકવ્યું છે.

by Zalak Parikh
anupamaa makers give 10 lakh compensation to late anil mandal family

News Continuous Bureau | Mumbai

Anupamaa: અનુપમા શો સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો રાજન શાહી ના પ્રોડક્શન હાઉસ નો છે. અનુપમા માં સેટ પર થોડા દિવસો પહેલા એક દુઃખદ ઘટના બની હતી. શો ના સેટ પર લાઇટમેન અનિલ મંડલ નું  લાગવાથી દુઃખદ નિધન થયું હતું હવે શો ના મેકર્સે મૃતક ના પરિવાર ને વળતર ચુકવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Mohini dey: એ આર રહેમાન સાથે ના લિંકઅપ ના સમાચાર પર મોહિની ડે એ વિડીયો શેર કરી જણાવી હકીકત

અનુપમા ના મેકર્સે ચુકવ્યું લાઇટમેન ના પરિવાર ને વળતર 

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રમુખ એ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું, “અમને રાજન શાહીની ઓફિસમાંથી સંદેશ મળ્યો છે કે અનિલ મંડલના પિતા ને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.કેમકે તે અવિવાહિત હતો.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના પ્રમુખે વધુ માં જણાવ્યું કે, ‘અનિલ કુમાર મંડલ સેટ પર નવા હતા અને તેથી તેઓ અન્ય લોકો સાથે વધુ વાતચીત કે ઓળખાણ ધરાવતા નહોતા. તે સેટ પર કામ કરી રહ્યો હતો અને શોર્ટ સર્કિટને કારણે તેનું મોત થયું. અમે સુનિશ્ચિત કરીશું કે તેના પરિવારને વળતર મળે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More