News Continuous Bureau | Mumbai
Anupama promo: અનુપમા માં 15 વર્ષ નો લિપ આવવાનો છે તેવા સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા હતા હવે આ સમાચાર પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. અનુપમા ના મેકર્સે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે જે લિપ બાદ નો છે. આ પ્રોમો માં ઘણા નવા ચહેરા પણ જોવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Shivangi joshi entry in Anupama: શું અનુપમા માં રૂપાલી ગાંગુલી નું સ્થાન લેશે યે રિશ્તા ની નાયરા? અભિનેત્રી શિવાંગી જોશી એ કર્યો ખુલાસો
અનુપમા નો નવો પ્રોમો
અનુપમા નો જે પ્રોમો સામે આવ્યો છે તેમાં અનુપમા નો લુક એકદમ અલગ જોવા મળી રહ્યો છે. શો માં નવા ચહેરા પણ જોવા મળી રહ્યા છે. સિરિયલ યે રિશ્તા નો રોહિત એટલે કે શિવમ ખજુરિયા અનુપમા નું ધ્યાન રાખતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આધ્યા ટુરિસ્ટ ગાઈડ બની ગઈ છે. સિરિયલ માં આધ્યા ની ભૂમિકામાં અલીશા પરવીન જોવા મળશે.
Finally the new #PROMO showcasing 15 years #leap in the #blockbuster #StarPlus show #Anupama is here.
Everyone except Bapuji and Anuj has taken an exit!! We can expect a thunderous ride. #MaAn #Anupamaa #Trending #RupaliGanguly #GauravKhanna #alishaparveen #shivamkhajuria pic.twitter.com/QM9fStnqp0
— The Review Guy (@NitinBaghla) October 8, 2024
અનુપમા ના આ નવા પ્રોમો માં અનુજ કાપડિયા જોવા નથી મળી રહ્યો જેના કારણે તેના ફેન્સ ના મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)