Site icon

Anupama Rupali Ganguly: અનુપમા માંથી અલીશા પરવીન ને હટાવવાના વિવાદ પર રૂપાલી ગાંગુલીએ તોડ્યું મૌન,પોતના પર લાગેલા આરોપ પર કહી આવી વાત

Anupama Rupali Ganguly: અનુપમા માં રાહી ના પાત્ર માં જોવા મળેલી અલીશા પરવીન ને રાતોરાત શો માંથી બહાર કરવામાં આવી છે. જેને લઈને તે ખુબ જ દુઃખી છે. હવે આ પાછળ રૂપાલી નો હાથ હોવાનું કહેવાય છે જેને લઈને રૂપાલી એ પ્રતિક્રિયા આપી છે.

anupamaa rupali ganguly reaction alisha parveen exit controversy

anupamaa rupali ganguly reaction alisha parveen exit controversy

News Continuous Bureau | Mumbai

Anupama Rupali Ganguly: અનુપમા એ સ્ટારપ્લસ નો નંબર વન શો છે હાલ આ શો તેના ટીઆરપી અને તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે. શો ના મેકર્સે તાજેતરમાં જ રાહી ના પાત્ર માં જોવા મળેલી અભિનેત્રી અલીશા પરવીનને શોમાંથી બહાર કરી દીધી છે. હવે તેની જગ્યાએ અદ્રિજા રોયને કાસ્ટ કરવામાં આવી છે. અલીશા તેના બહાર જવાથી ખૂબ જ દુઃખી છે. હવે આ પાછળ રૂપાલી નો હાથ હોવાનું કહેવાય છે જેને લઈને રૂપાલી એ પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: અભિષેક બચ્ચન એવું તે શું કરે છે કે તેને ઘરે બેઠા જ મળે છે લાખો રૂપિયા,જાણો વિગતે

રૂપાલી ગાંગુલી એ આપી પ્રતિક્રિયા 

અલીશા એ એક મીડિયા હાઉસ ને જણાવ્યું હતું કે, શોમાંથી બહાર થયા બાદ રૂપાલી ગાંગુલીએ ન તો તેને ફોન કર્યો અને ન તો તેની સાથે વાત કરી.જેને લઈને લોકો એ એવું અનુમાન લગાવ્યું કે રૂપાલી એ જ અલીશા ને કઢાવી છે. હવે આ મામલે રૂપાલી એ અલીશા ને બહાર કઢાવવા ના સમાચાર પર પોતાનું મૌન તોડતા જણાવ્યું કે, ‘અલીશાએ રાજન શાહી અને ચેનલ પર સવાલ ઉઠાવવો જોઈએ. હું વર્ષોથી સતત કામ કરી રહી છું અને મેં  ક્યારેય ક્રૂ મેમ્બરો પર સીન એડિટ કરવા માટે દબાણ નથી કર્યું. મેં ક્યારેય વર્ક એથિક્સ સાથે સમાધાન કર્યું નથી.’


પોતાની વાત ને આગળ વધારતા રૂપાલી એ જણાવ્યું કે, ‘મારા પાત્રની ડ્રેસિંગ પસંદગી પર પણ મારુ કોઈ નિયંત્રણ નથી. આજ સુધી મેં એક પણ લાઈન બદલાવી નથી. તો હું કેવી રીતે નક્કી કરી શકું  કે શોમાં કોણ કામ કરશે અને કોણ નહીં?’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version