Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa spoiler alert: અનુપમા માં થવા જઈ રહી છે પરિવાર ના સભ્ય ની રી એન્ટ્રી, સાથે જ સિરિયલ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ, જાણો શો ના આગામી એપિસોડ વિશે

Anupamaa spoiler alert: અનુપમા એ તેના દિલ ની વાત દેવિકા ને કરી હતી જેને અનુજે પણ સાંભળી હતી. હવે અનુપમા ના આગામી એપિસોડ માં અનુ અને અનુજ ને એક કરવા પરિવાર ના આ સભ્ય ની એન્ટ્રી થવા જઈ રહી છે.

Anupamaa spoiler alert adhik mehta re enter in rupali ganguly show

Anupamaa spoiler alert adhik mehta re enter in rupali ganguly show

News Continuous Bureau | Mumbai

Anupamaa spoiler alert: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. હાલ સિરિયલ માં ડિમ્પી અને ટીટુ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે આ ઉપરાંત અનુપમા એ પોતાના દિલ ની વાત દેવિકા ને કરી હતી જેને અનુજે પણ સાંભળી હતી. હવે સિરિયલ ના મેકર્સ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં જબરદસ્ત ટ્વિસ્ટ લાવવાં ના પ્રયાસ માં છે.મેકર્સ આગામી એપિસોડમાં એક જૂના પાત્રની એન્ટ્રી ફરી કરાવવા જઈ રહ્યા છે આ સાથે જ અનુ અને અનુજના સંબંધોમાં પણ મધુરતા આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ બાદ પ્રતિક્ષા હોનમુખે ની ચમકી કિસ્મત, ઝી ટીવી ની આ સિરિયલમાં જોવા મળ્યો અભિનેત્રી નો ગ્લેમરસ અવતાર, વિડીયો થયો વાયરલ

અનુપમા માં થશે અધિક ની એન્ટ્રી 

અનુપમાના આગામી એપિસોડમાં જોવા મળશે કે પાખી તેની દીકરી ઈશાની નું ધ્યાન નથી રાખી રહી. આવી સ્થિતિમાં બાપુજી ઈશાનીને ખોટી દવા આપશે અને તેની તબિયત બગડશે. અધિકે અગાઉ પાખીને ઈશાનીનું વધુ ધ્યાન રાખવા કહ્યું હતું. હવે આ બધા ની વચ્ચે અધિક શોમાં ફરીથી પ્રવેશ કરશે અને પાખી અને વનરાજ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરશે.આ સાથે જ અધિક ને અનુપમા સાથે અને અનુજ ને પાંખી અને વનરાજ સાથે મળતા બતાવવામાં આવશે. આ સાથે જ અધિકની વાતોથી અનુપમાને એ બંધનનો અહેસાસ કરાવશે કે અલગ થયા પછી પણ તે અનુજ નો સાથ અનુભવે છે. 


અધિક અનુજ અને અનુપમા ને એક કરવાનો પ્રયાસ કરશે. આમ અધિક ના આવવાથી આગામી એપિસોડમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version