Site icon News Continuous Bureau | Mumbai

Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ

Anupamaa: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ માં નવો ટ્રેક શરૂ, ડાન્સ કોમ્પિટિશન માટે મુંબઈ પહોંચેલી અનુપમા સામે ખુલશે નવા દરવાજા

Anupamaa Steps into Mumbai: Will She Fulfill Her Dreams in the City of Glamour?

Anupamaa Steps into Mumbai: Will She Fulfill Her Dreams in the City of Glamour?

News Continuous Bureau | Mumbai

Anupamaa: સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘અનુપમા’ વર્ષોથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. તાજેતરમાં સિરિયલમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. અનુપમાને મુંબઈ થી ડાન્સ કોમ્પિટિશન માટે આમંત્રણ મળ્યું હતું અને હવે તે સપનાઓના શહેરમાં પહોંચી ગઈ છે. નવા પ્રોમોમાં અનુપમા ફિલ્મી દુનિયાની રોનક જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એક ડિરેક્ટર તેને કહે છે – “અનુપમા જી, હવે આ જ તમારી દુનિયા છે,” જેને સાંભળીને તે ચોંકી જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો

મુંબઈ જવા માટે કોણે પ્રોત્સાહિત કર્યું?

અનુપમાની દીકરી રાહી  એ તેને મુંબઈ જવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. અનુપમાએ ‘ડાન્સ રાણી’ નામની ટીમ બનાવી છે અને અગાઉ પણ ડાન્સ કોમ્પિટિશનમાં જીત મેળવી છે. આ આમંત્રણ તેના સપનાઓને નવી ઉડાન આપી શકે છે. તાજેતરમાં જાહેર થયેલી 44મી સપ્તાહની ટી.આર.પી. લિસ્ટમાં ‘અનુપમા’ પ્રથમ સ્થાને રહી છે. ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ બીજા સ્થાને છે. બંને શોઝ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે.


શું અનુપમા મુંબઈમાં પોતાના સપનાઓ પૂરા કરી શકશે? શું તેને ફિલ્મી દુનિયામાં નવી ઓળખ મળશે? આ બધું જાણવા માટે દર્શકોને આગામી એપિસોડની રાહ જોવી પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version