Site icon News Continuous Bureau | Mumbai

TRP Chart: TRP રેન્કિંગમાં ‘અનુપમા’ ફરી ટોચ પર, જાણો બીજા શો ના શું છે હાલ

TRP Chart: 2.2 રેટિંગ સાથે ‘અનુપમા’ નંબર 1 પર, રિયાલિટી શો રહી ગયા પાછળ, જાણો બીજા કયા શો ને કયુ સ્થાન મળ્યું

Anupamaa Tops TRP Charts Again, Taarak Mehta and Kyunki Saas Bhi Kabhi Bahu Thi Follow

Anupamaa Tops TRP Charts Again, Taarak Mehta and Kyunki Saas Bhi Kabhi Bahu Thi Follow

News Continuous Bureau | Mumbai

TRP Chart: આ અઠવાડિયાની TRP લિસ્ટમાં ‘અનુપમા’  એ ફરી એકવાર ટોચની પોઝિશન હાંસલ કરી છે. 2.2 રેટિંગ સાથે રાજન શાહીના આ શોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી છે. વારંવાર આવતા ટ્વિસ્ટ અને લિપના કારણે દર્શકોમાં આ શો માટે ઉત્સાહ જળવાઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Jolly LLB 3: કાનૂની દાવપેચ માં ફસાઈ ‘જોલી એલએલબી 3’, આ મામલે અક્ષય કુમાર અને અર્શદ વારસીને કોર્ટે પાઠવી નોટિસ

‘તારક મહેતા’ અને ‘ક્યુકી ’ની સ્થિતિ

બીજા સ્થાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) 2.0 રેટિંગ સાથે છે. ત્રીજા સ્થાને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) 1.9 રેટિંગ સાથે છે. જ્યારે ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) 1.9 રેટિંગ સાથે ચોથા સ્થાને છે.રિયાલિટી શોઝની સ્થિતિ TRPના મામલે નબળી રહી છે.


આ તમામ શોઝ પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત થાય છે અને TRP માટે તગડી સ્પર્ધા જોવા મળે છે. ‘અનુપમા’ની સતત ટોચ પર રહેતી સ્થિતિ દર્શાવે છે કે મજબૂત કન્ટેન્ટ અને ઇમોશનલ કનેક્ટ દર્શકોને બાંધે રાખે છે. હવે જોવું રહ્યું કે આગામી અઠવાડિયામાં કોઈ શો ‘અનુપમા’ને ટક્કર આપી શકે છે કે નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version