Site icon

Anupamaa Twist: અનુપમા માં આવશે ટ્વીસ્ટ, કોઠારી પરિવાર ની સામે પ્રાર્થના કરશે મોટી જાહેરાત

Anupamaa Twist: અનુપમા માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે. આગામી એપિસોડ માં પ્રાર્થના પોતાના પિતા પરાગ કોઠારી ને ગૌતમના દુર્વ્યવહાર વિશે ખુલાસો કરશે, અને અંશ માટે પોતાની લાગણી ઓ જાહેર કરશે

Anupamaa Twist Prarthana Reveals Truth About Gautam, Confesses Feelings for Ansh

Anupamaa Twist Prarthana Reveals Truth About Gautam, Confesses Feelings for Ansh

News Continuous Bureau | Mumbai 

Anupamaa Twist: ટીવી સીરિયલ ‘અનુપમા’ માં આગામી એપિસોડ માં એક મોટો ઇમોશનલ અને ડ્રામેટિક ટ્વિસ્ટ જોવા મળશે.. પ્રાર્થના એ પોતાના પિતા પરાગ કોઠારી સામે ગૌતમ  ના દુર્વ્યવહાર વિશે ખુલાસો કરશે. તે કહેશે કે ગૌતમ તેના પર દબાણ કરે છે અને તે આ સંબંધમાં ક્યારેય ખુશ રહી નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vijay Deverakonda: કાનૂની મુશ્કેલી માં મુકાયો વિજય દેવરાકોંડા, આ આરોપ હેઠળ અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

મારું બાળક માત્ર મારું છે” – પ્રાર્થનાનો દ્રઢ નિર્ણય

રિપોર્ટ મુજબ સિરિયલ ના આગામી એપિસોડ માં પ્રાર્થનાએ જાહેર રીતે કહ્યું કે તે પોતાના બાળકને ગૌતમનું નામ નહીં આપે. “આ બાળક માત્ર મારું છે,” તે કહે છે. ગૌતમ તેને ચુપ કરાવવાનો પ્રયાસ કરે છે, પણ ‘અનુપમા’ની શીખ તેને હિંમત આપે છે. પ્રાર્થનાએ કહ્યું કે તેને અંશ માટે લાગણીઓ છે. “અંશ સાથે હું સુરક્ષિત અને ખુશ અનુભવું છું,” તે કહે છે. તેણે પિતાને પણ સ્પષ્ટ કહ્યું કે અંશ સાથે કોઈ સંબંધ નથી, પણ પહેલીવાર તેને કોઈ માટે લાગણી થઈ છે.


પ્રાર્થનાનો આ નવો અવતાર દર્શકોને ખૂબ પસંદ આવશે. આશા છે કે આ ટ્વિસ્ટથી શોની લોકપ્રિયતા વધુ વધશે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version