Site icon News Continuous Bureau | Mumbai

Anupama twist: રાઘવ ની એન્ટ્રી થી બદલાઈ જશે અનુપમા અને રાહી ની જિંદગી, સિરિયલ માં આવશે મોટો ટ્વીસ્ટ, જાણો શો ના આગામી એપિસોડ વિશે

Anupama twist: અનુપમા માં રાઘવ ની એન્ટ્રી થઇ છે. જે અનુપમા અને રાહી ની જિંદગી માં તોફાન લાવશે. સીરિયલ નો નવો પ્રોમો સામે આવ્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.

anupamaa upcoming twist anupama new promo goes viral

anupamaa upcoming twist anupama new promo goes viral

News Continuous Bureau | Mumbai

Anupama twist: અનુપમા માં રાહી અને પ્રેમ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો હતો તેવામાં સિરિયલ માં રાઘવ ની એન્ટ્રી થઇ છે. રાઘવ જેલ નો એક કેદી છે. અનુપમા ને જેલ ના લોકો માટે ખાવાનું બનાવવાનો ઓર્ડર મળ્યો છે. હવે રાઘવ ની એન્ટ્રી થી અનુપમા અને રાહી ની જિંદગી માં તોફાન આવશે. સિરિયલ નો નવો પ્રોમો સામે આવ્યો છે જે વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama Rupali ganguly: કાર્યકર્મ માં હાજરી આપવા પહોંચેલી રૂપાલી ને આવ્યો ગુસ્સો, જાણો કોને આંગળી ચીંધી રોષે ભરાઈ ટીવી ની અનુપમા

અનુપમા નો નવો પ્રોમો 

સ્ટાર પ્લસે ‘અનુપમા’નો નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે અનુપમા કેદીઓને નૃત્ય શીખવી રહી હોય છે તેવામાં રાઘવ ત્યાં પહોંચે છે. અનુપમા રાઘવને પૂછે છે, ‘તું આટલા લાંબા સમય સુધી ક્યાં હતો?’ અનુપમા જુએ છે કે રાઘવના હાથ પર છરીનો ઘા છે. તે ચિંતિત થઈ જાય છે અને રાઘવના ઘા પર દવા લગાવે છે. અનુપમા રાઘવને પૂછે છે કે તેને આ ઈજા કેવી રીતે અને ક્યાંથી થઈ. રાઘવ ગુસ્સે થઈ જાય છે અને અનુપમાના હાથમાંથી પોતાનો હાથ છીનવી લે છે.


અનુપમા રાઘવ ને કઈ પૂછવા જાય તે પહેલા ફોન ની ઘંટડી વાગે છે અને અનુપમા જોર થી રાહી ના નામ ની ચીસ પાડે છે. આ પછી વીડિયો ફ્લેશબેકમાં જાય છે.જેમાં રાઘવ અને રાહી વચ્ચે હાથાપાઈ જોવા મળે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version