Site icon News Continuous Bureau | Mumbai

Social media Review: અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહાસંગમ એપિસોડ જોઈ લોકો એ પકડ્યું માથું, આ સીન જોઈ લોકો ની છૂટી પડી હસી

Social media Review: અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહાસંગમ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો જેના પર લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

anupamaa yeh rishta kya kehlata hai mahasangam review social media reaction

anupamaa yeh rishta kya kehlata hai mahasangam review social media reaction

News Continuous Bureau | Mumbai

Social media Review: અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહાસંગમ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. આ એપિસોડ એક કલાક નો રક્ષાબંધન એપિસોડ હતો. જેમાં અનુપમા ની સાસુ એટલે કે બા ને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની દાદીસા ની માનેલી નણંદ બતાવવામાં આવી છે. આ એપિસોડ જોઈ લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonnalli seygall: દેવોલિના બાદ હવે પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ એ ખાસ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત

અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મહાસંગમ એપિસોડ પર લોકોની પ્રતિક્રિયા 

સોશિયલ મીડિયા પર, લોકો અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મહાસંગમ એપિસોડ માં દાદીસા અને બા બા ના મિલન વાળા સીન પર પર મજાક ઉડાવતા એક યુઝરે લખ્યું,  ‘જ્યારે પણ હું આ સીન જોઉં છું, હું હસું છું. DKP આ શું છે?’


આ સિવાય અન્ય યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે ‘બાએ ક્યારેય તેના ભાઈનો ઉલ્લેખ કર્યો નથી. આજે અચાનક નણંદ ભાભી ના સંબંધો કેવી રીતે વિકસ્યા?’


આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અભિરા અને રૂહીના સીનની પણ ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જે સીનમાં અભિરા અને રુહી એકબીજાને રાખડી બાંધી રહ્યા છે તેના પર થી જલ્દી જ ખબર પડશે કે અભીરા અક્ષરા ની જ દીકરી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Exit mobile version