Site icon News Continuous Bureau | Mumbai

RCB Won IPL 2025: વિરાટ કોહલી માટે લકી સાબિત થઇ અનુષ્કા ની આ વસ્તુ, પહેલા ક્વોલિફાયર અને હવે RCB એ જીતી ટ્રોફી

RCB Won IPL 2025: 18 વર્ષ પછી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) પહેલીવાર IPL ટ્રોફી જીતી છે. આ દરમિયાન વિરાટ કોહલી ભાવુક થયો હતો.

Anushka Sharma white shirt turns lucky for Virat Kohli as RCB wins IPL 2025

Anushka Sharma white shirt turns lucky for Virat Kohli as RCB wins IPL 2025

News Continuous Bureau | Mumbai

RCB Won IPL 2025: IPL 2025 ની  ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ઐતિહાસિક રહી.. 18 વર્ષના લાંબા ઇંતજાર બાદ RCB એ પહેલીવાર IPL ટ્રોફી જીતી છે. મેચ બાદ વિરાટ કોહલી ભાવુક થઈ ગયા હતા અને પત્ની અનુષ્કા શર્મા ને ગળે લગાવીને રડી પડ્યા હતા. અનુષ્કા નો વ્હાઇટ શર્ટ આ જીત માટે લકી સાબિત થયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Housefull 5 Advance Booking: એડવાન્સ બુકીંગ માં છવાઈ હાઉસફુલ 5, થોડા જ કલાકો માં કરી અધધ આટલી કમાણી

અનુષ્કા નો વ્હાઇટ શર્ટ બન્યો લકી ચાર્મ

અનુષ્કા શર્મા IPLના પ્રથમ ક્વોલિફાયર દરમિયાન પણ વ્હાઇટ શર્ટ અને ડેનિમમાં જોવા મળી હતી. તે મેચમાં પણ RCBએ જીત મેળવી હતી. ફાઇનલમાં પણ અનુષ્કા એ જ લુકમાં જોવા મળી હતી. ક્રિકેટ પ્રેમીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે અનુષ્કા નો વ્હાઇટ શર્ટ વિરાટ માટે લકી ચાર્મ બન્યો છે.


RCBએ ફાઇનલમાં પંજાબ કિંગ્સ (Punjab Kings)ને હરાવીને IPL 2025ની ટ્રોફી જીતી છે. આ જીત સાથે ટીમે 18 વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે અને અનુષ્કાની હાજરીએ આ ક્ષણને વધુ ખાસ બનાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version