Site icon News Continuous Bureau | Mumbai

Housefull 5 Advance Booking: એડવાન્સ બુકીંગ માં છવાઈ હાઉસફુલ 5, થોડા જ કલાકો માં કરી અધધ આટલી કમાણી

Housefull 5 Advance Booking: હાઉસફુલ 5 રિલીઝ થવાની છે. હવે તેનું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે. માત્ર થોડા કલાકોમાં ફિલ્મ ની 20 હજારથી વધુ ટિકિટ વેચાઈ ચુકી છે.

Housefull 5 Advance Booking Film Earns Crores Before Release

Housefull 5 Advance Booking Film Earns Crores Before Release

News Continuous Bureau | Mumbai

Housefull 5 Advance Booking: બોલીવૂડ ની પોપ્યુલર કોમેડી ફ્રેન્ચાઈઝી  ‘હાઉસફુલ 5’   6 જૂન 2025ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરે અને ગીતોએ દર્શકોમાં ઉત્સાહ વધાર્યો છે. હવે એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ફિલ્મે માત્ર થોડા કલાકોમાં જ કરોડોની કમાણી કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mukul Dev Passes away :બોલીવુડના આ જાણીતા અભિનેતાનું નિધન, સલમાન ખાન સહિતના કલાકારો સાથે કરી ચૂક્યો છે કામ..

એડવાન્સ બુકિંગથી મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ

મીડિયારિપોર્ટ અનુસાર, ‘હાઉસફુલ 5’ની એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ 20,253 ટિકિટ વેચાઈ ગઈ છે. આથી ફિલ્મે લગભગ 75.06 લાખની કમાણી કરી છે. બ્લોક સીટ્સ  સાથે આ આંકડો  3.57 કરોડ સુધી પહોંચી ગયો છે.‘હાઉસફુલ 5’નું બજેટ લગભગ  375 કરોડ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ બે અલગ વર્ઝન (5A અને 5B)માં રિલીઝ થશે, જેમાં બંનેનું ક્લાઈમેકસ અલગ હશે. આ પ્રકારની નવીનતા દર્શકો માટે રોમાંચક બની રહી છે.


ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, નાના પાટેકર, ફર્દીન ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, નર્ગિસ ફખરી, ચિત્રાંગદા સિંહ અને અન્ય અભિનેત્રીઓ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Sanchita Ugale Last Post હસતો ચહેરો અને અંદર આટલું દર્દ? સંચિતા ઉગલેની અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ, મોત પહેલાં ખુશમિજાજ અંદાજમાં દેખાઈ હતી અભિનેત્રી
Exit mobile version