Arbaaz khan: લગ્ન બાદ અરબાઝ ખાને શૂરા માટે કર્યું આ કામ, ખુશી માં પત્ની એ લગાવ્યો પતિ ને ગળે, જુઓ વિડીયો

arbaaz khan sings tere mast mast do nain for wife shura khan

arbaaz khan sings tere mast mast do nain for wife shura khan

News Continuous Bureau | Mumbai

Arbaaz khan: સલમાન ખાન ના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે 24 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ લગ્ન માં પરિવાર ના સભ્યો અને નજીક ના મિત્રો એ હાજરી આપી હતી. આ લગ્ન સમારોહ ના ઘણા ફોટા અને વિસીયો વાયરલ થયા હતા.હવે અરબાઝ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અરબાઝ ખાન તેની પત્ની શૂરા માટે ફિલ્મ દબંગ નું ગીત તેરે મસ્ત મસ્ત નેન ગાઈ રહ્યો છે. 

 

અરબાઝ ખાને ગયું પત્ની માટે ગીત 

અરબાઝ ખાને લગ્ન બાદ પત્ની શૂરા માટે ગીત ગાયું હતું. આ વીડિયો અરબાઝ ખાને તેના સોસોહિયેલ મીડિઅય પર શેર કર્યો છે જેની સાથે તેને કેપ્શનમાં લખ્યું કે, ‘નવાઈની વાત નથી કે મારા પિતા ઈચ્છતા હતા કે હું ગાયકને બદલે ક્રિકેટર બનું.’ ગીત સાંભળ્યા પછી, અરબાઝ ખાનની પત્ની શૂરા ખાને ખુશીથી તેને બધાની સામે ગળે લગાડ્યો હતો.


તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાન ના આ બીજા લગ્ન છે. આ પહેલા અરબાઝ ખાને અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના સ્પર્ધક મુનવ્વર ફારુકી એ નેશનલ ટીવી પર કર્યું એવું કામ કે સ્ટેન્ડઅપ કોમેડિયન ની થઇ રહી છે દરેક જગ્યા એ ચર્ચા

 

Exit mobile version