Site icon News Continuous Bureau | Mumbai

Arbaaz khan: લગ્ન બાદ અરબાઝ ખાને શૂરા માટે કર્યું આ કામ, ખુશી માં પત્ની એ લગાવ્યો પતિ ને ગળે, જુઓ વિડીયો

Arbaaz khan: અરબાઝ ખાન અને શૂરા ખાને 24 ડિસેમ્બરે પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન અરબાઝ ખાને પત્ની શૂરા માટે ફિલ્મ દબંગ નું ગીત તેરે મસ્ત મસ્ત નેન ગયું હતું જે સાંભળી ને સૂર એ પતિ અરબાઝ ખાન ને ગળે લગાવી લીધો હતો

arbaaz khan sings tere mast mast do nain for wife shura khan

arbaaz khan sings tere mast mast do nain for wife shura khan

News Continuous Bureau | Mumbai

Arbaaz khan: સલમાન ખાન ના ભાઈ અને અભિનેતા અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે 24 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. આ લગ્ન માં પરિવાર ના સભ્યો અને નજીક ના મિત્રો એ હાજરી આપી હતી. આ લગ્ન સમારોહ ના ઘણા ફોટા અને વિસીયો વાયરલ થયા હતા.હવે અરબાઝ ખાન નો એક વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે જેમાં અરબાઝ ખાન તેની પત્ની શૂરા માટે ફિલ્મ દબંગ નું ગીત તેરે મસ્ત મસ્ત નેન ગાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

અરબાઝ ખાને ગયું પત્ની માટે ગીત 

અરબાઝ ખાને લગ્ન બાદ પત્ની શૂરા માટે ગીત ગાયું હતું. આ વીડિયો અરબાઝ ખાને તેના સોસોહિયેલ મીડિઅય પર શેર કર્યો છે જેની સાથે તેને કેપ્શનમાં લખ્યું કે, ‘નવાઈની વાત નથી કે મારા પિતા ઈચ્છતા હતા કે હું ગાયકને બદલે ક્રિકેટર બનું.’ ગીત સાંભળ્યા પછી, અરબાઝ ખાનની પત્ની શૂરા ખાને ખુશીથી તેને બધાની સામે ગળે લગાડ્યો હતો.


તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાન ના આ બીજા લગ્ન છે. આ પહેલા અરબાઝ ખાને અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના સ્પર્ધક મુનવ્વર ફારુકી એ નેશનલ ટીવી પર કર્યું એવું કામ કે સ્ટેન્ડઅપ કોમેડિયન ની થઇ રહી છે દરેક જગ્યા એ ચર્ચા

 

Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Tunnel Rescue Web Series ૪૧ જિંદગીઓ બચાવવાના ૧૭ દિવસના સંઘર્ષની ગાથા ટનલ રેસ્ક્યુ પર આવશે નવી વેબ સિરીઝ
Hero Ki Horrorine Release Date હોરરકોમેડીનો નવો ધમાકો ‘હીરો કી હોરોરોઈન’ માટે એકતા કપૂર અને સાજિદ ખાન આવ્યા સાથે, જાણો રિલીઝ ડેટ
Dia Mirza Nawazuddin Row દીયા મિર્ઝાની તીખી પોસ્ટ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો પ્રતિભાવ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version