Site icon

કેમ અર્ચના પુરણ સિંહ સહન કરે છે કપિલ શર્માની હરકતો? આ સવાલ પર અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

અભિનેત્રી અર્ચના પુરણ સિંહે જાણીતા કોમેડિયન કપિલ શર્મા સાથેના તેના સંબંધો વિશે અને કપિલના શબ્દોથી તેને ક્યારેય ખરાબ કેમ નથી લાગતું તે વિશે વાત કરી.

archana puran singh love kapil sharma naughty acts

કેમ અર્ચના પુરણ સિંહ સહન કરે છે કપિલ શર્માની હરકતો? આ સવાલ પર અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

News Continuous Bureau | Mumbai

ટીવી પર્સનાલિટી અને અભિનેત્રી અર્ચના પૂરણ સિંહે ( archana puran singh ) જાણીતા કોમેડિયન કપિલ શર્મા સાથેના તેના સંબંધો વિશે અને કપિલના ( kapil sharma ) શબ્દોથી ( naughty acts ) તેને ક્યારેય ખરાબ કેમ નથી લાગતું તે વિશે વાત કરી. તેણે કહ્યું, “ઘણા લોકો મને સોશિયલ મીડિયા પર વારંવાર પૂછે છે. કપિલ જે રીતે મારા વિશે મજાક કરે છે, તે શું છે? મને ખરાબ લાગે છે કે હું કંઈપણ બોલ્યા વિના તેને કેમ સાંભળું છું.

Join Our WhatsApp Community

 અર્ચના પૂરાં સિંહે કહી આવી વાત

60 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે તેને કપિલની ટીખળ હંમેશા ગમતી હતી અને તેને ક્યારેય ખરાબ લાગ્યું નથી. મને તેની ટીખળ ગમે છે.”કપિલ હંમેશા શરારતી રહ્યો છે અને આજકાલ શરારતી નું સ્તર પણ રમુજી રીતે વધી ગયું છે, પરંતુ હું આ બધું સહન કરું છું કારણ કે મને તેની શરારતો ગમે છે.

આ સમાચાર પણ વાંચો:  20 વર્ષ પછી મોટા પડદે સાથે જોવા મળશે સૈફ અલી ખાન અને શાહરૂખ ખાન ! ખૂબ જ રસપ્રદ છે આગામી પ્રોજેક્ટ

આ ફિલ્મમાં આવી હતી નજર

અર્ચના પુરણ સિંહે ‘જલવા’, ‘અગ્નિપથ’, ‘સૌદાગર’, ‘રાજા હિન્દુસ્તાની’ જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને ‘કોમેડી સર્કસ’, ‘ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન’ જેવા કોમેડી આધારિત રિયાલિટી શો ને જજ પણ કર્યા હતા. . તે હવે ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ છે.

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version