Site icon

Athiya shetty: દીપિકા બાદ આથિયા શેટ્ટી પણ આપવાની છે ગુડ ન્યુઝ?ડાન્સ દીવાને ના સેટ પર સુનિલ શેટ્ટી ના સંકેત થી મળ્યો ચર્ચા ને વેગ

Athiya shetty:સુનિલ શેટ્ટી ની દીકરી આથિયા શેટ્ટી એ ક્રિકેટર કે એલ રાહુલ સાથે લગ્ન કર્યા છે બંને ના લગ્ન ને એક વર્ષ થઇ ગયું છે. હવે સુનિલ શેટ્ટી એ ડાન્સ દીવાને ના સેટ પર કંઈક એવું કહ્યું કે અથિયા ની પ્રેગ્નેન્સી ના સમાચાર વહેતા થયા છે.

are athiya shetty and kl rahul expecting first baby actor suniel shetty gave major hint

are athiya shetty and kl rahul expecting first baby actor suniel shetty gave major hint

News Continuous Bureau | Mumbai 

Athiya shetty: સુનિલ શેટ્ટી ની પુત્રી અને અભિનેત્રી આથિયા શેટ્ટી એ પરિવાર અને મિત્રો ની હાજરી માં ક્રિકેટર કે એલ રાહુલ સાથે ધામધૂમ થી લગ્ન કર્યા હતા. બંને ના લગ્ન ને એક વર્ષ થઇ ગયું છે. આથિયા શેટ્ટી પોતાના અંગત જીવન ને ખાનગી રાખવા માંગે છે. પરંતુ હવે સુનિલ શેટ્ટી એ ડાન્સ દીવાને ના સેટ પર એવું નિવેદન આપ્યું કે જેનાથી આથિયા શેટ્ટી ના પ્રેગ્નેન્સી ના સમાચાર વહેતા થયા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Lady Gaga : 28 માર્ચે 1986ના જન્મેલી સ્ટેફની જોઆન એન્જેલિના જર્મનોટા, વ્યાવસાયિક રીતે લેડી ગાગા તરીકે ઓળખાય છે, તે એક અમેરિકન ગાયક, ગીતકાર અને અભિનેત્રી છે

 

સુનિલ શેટ્ટી નું નિવેદન 

સુનીલ શેટ્ટી માધુરી દીક્ષિત સાથે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ને જજ કરી રહ્યો છે. આ શો નો લેટેસ્ટ એપિસોડ ગ્રાન્ડ પેરેન્ટ્સ સ્પેશિયલ હતો. શોની હોસ્ટ ભારતી સિંહે રમૂજી રીતે સુનીલને કહ્યું કે જ્યારે તે નાના  બનશે ત્યારે તે કેવું વર્તન કરશે? આના જવાબ માં સુનિલ શેટ્ટી એ કહ્યું, ‘હું જ્યારે આગામી સિઝનમાં આવીશ ત્યારે નાના ની જેમ સ્ટેજ પર ચાલીશ.’ 


સુનિલ શેટ્ટી ના આવા જવાબ થી આથિયા શેટ્ટી પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર વહેતા થયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version