Site icon

Arhaan khan: અરહાન ખાન ફરી આવ્યો ચર્ચામાં, આ સ્ટારકિડ સાથે ના લિંકઅપ ના સમાચાર થયા વહેતા, જુઓ વિડિયો

Arhaan khan: બી ટાઉન માંથી વધુ એક સ્ટારકિડ ના લિંકઅપ ના સમાચાર સામે આવી રહ્યા છે. અરબાઝ ખાન ના દીકરા અરહાન ખાન અને રવીના ટંડન ની દીકરી રાશા થડાની એક સાથે જોવા મળ્યા હતા.જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

arhaan khan and rasha thadani spotted together

arhaan khan and rasha thadani spotted together

News Continuous Bureau | Mumbai

Arhaan khan: અરબાઝ ખાન નો દીકરો અરહાન ખાન હાલ ચર્ચામાં છે. અરહાન ખાને તેના પિતા અરબાઝ ખાન ના બીજા લગ્ન માં હાજરી આપી હતી. આ લગ્ન માં અરબાઝ ખાન અને શૂરા ખાન ની મિત્ર રવીના ટંડન પણ તેની દીકરી રાશા થડાની સાથે પહોંચી હતી.હવે સોશિયલ મીડિયા પર અરહાન ખાન અને રાશા થડાની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેને લઈને બંને ના લિંકઅપ ના સમાચારે જોર પકડ્યું છે. 

Join Our WhatsApp Community

 

અરહાન ખાન ને રાશા થડાની નો વિડીયો 

અરબાઝ ખાન નો દીકરો અરહાન ખાન હાલ ચર્ચામાં આવ્યો છે.હાલમાં જ અરહાન ખાન અને રાશા થડાની  એક સાથે સ્પોટ થયા હતા. બંને  એક સાથે એક જ ગાડી માં ક્યાંક જઈ રહ્યા હતા. બંનેને સાથે જોતા ત્યાં હાજર પાપારાઝી એ તેમને કેમેરામાં કેદ કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો સામે આવતા નેટીઝન્સ બંને ના અફેર નો ક્યાસ લગાવી રહ્યા છે. 


તમને જણાવી દઈએ કે, અરહાન ખાન એ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા નો દીકરો છે. ભલે તે ફિલ્મોમાં સક્રિય નથી પરંતુ તે અવારનવાર લાઈમલાઈટ માં આવતો રહે છે. રાશા થડાની એ રવીના ટંડન ની દીકરી છે. રાશા બહુ જલ્દી અભિષેક કપૂર ની ફિલ્મ થી ડેબ્યુ કરવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: જ્હાન્વી કપૂરે અજાણતા કરી તેના અને શિખર પહાડીયા ના સંબંધ ની પુષ્ટિ, અભિનેત્રી ના ફોનમાં આ નામથી સેવ છે બોયફ્રેન્ડ નો નંબર

 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version