Site icon News Continuous Bureau | Mumbai

Arijit singh: અરિજીત સિંહે તેના કોન્સર્ટ દરમિયાન કર્યું એવું કામ કે ગાયક ના થઇ રહ્યા છે વખાણ,જુઓ વિડીયો

Arijit singh: અરિજિત સિંહ નો કોન્સર્ટ ચંદીગઢ માં યોજાયો હતો આ દરમિયાન તેને સ્ટેજ પર એવું કામ કર્યું કે લોકો ગાયક ની સાદગી ના વખાણ કરી રહ્યા છે.

arijit singh takes father video call during live concert

arijit singh takes father video call during live concert

News Continuous Bureau | Mumbai

Arijit singh: અરિજિત સિંહ બોલિવૂડ નો લોકપ્રિય ગાયક છે. અરિજિત ની ફેન ફોલોઈંગ જબરજસ્ત છે. અરિજિત સિંહ નો કોન્સર્ટ ચંદીગઢ માં યોજાયો હતો આ દરમિયાન તેને સ્ટેજ પર એવું કામ કર્યું કે લોકો ગાયક ની સાદગી ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan and Sanjay dutt: વર્ષો બાદ સાથે આવ્યા સલમાન ખાન અને સંજય દત્ત, બોલિવૂડ નહીં હોલિવૂડ ની ફિલ્મ માં ભજવશે આવી ભૂમિકા

અરિજિત સિંહ એ કરી તેના પિતા સાથે વિડીયો કોલ પર વાત 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યો છે કે અરિજિત સિંહ સ્ટેજ પર પોતાનું એક ગીત ગાઈ રહ્યો છે આ દરમિયાન તેના ફોન પર તેના પિતાનો વિડીયો કોલ આવે છે અને તે તેને ઉપાડે પણ છે અને તેના પિતા સાથે વાત પણ કરે છે આ અનોખી ક્ષણ જોયા પછી, પ્રેક્ષકો જોરથી તાળીઓ પાડવા લાગે છે. આ પછી, અરિજીત સિંહે હસીને કહ્યું, “મારા પિતા વીડિયો કોલ પર છે.” આ પછી તેણે થમ્બ્સ અપ આપીને પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું.


અરિજિત સિંહ નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો તેની સાદગી ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Exit mobile version