Site icon News Continuous Bureau | Mumbai

Arjun and Malaika: શું ખરેખર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા નું થઇ ગયું છે બ્રેકઅપ? અભિનેતા એ જણાવી હકીકત

Arjun and Malaika: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમય થી એકબીજા ને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે અર્જુન અને મલાઈકા નું બ્રેકઅપ થઇ ગયું છે હવે આ મામલે અર્જુન કપૂરે હકીકત જણાવી છે.

arjun kapoor and malaika arora break up confirm actor

arjun kapoor and malaika arora break up confirm actor

News Continuous Bureau | Mumbai

Arjun and Malaika: અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમય થી એકબીજા ને  ડેટ કરી રહ્યા છે. અર્જુન અને મલાઈકા સંબંધ હંમેશા ચર્ચામાં રહ્યા છે તેનું મોટું કારણ તેમની વચ્ચે નો ઉંમર નો તફાવત.થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે અર્જુન અને મલાઈકા નું બ્રેકઅપ થઇ ગયું છે હવે આ મામલે અર્જુન કપૂરે હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: સાસુ ની જન્મદિવસ ની પાર્ટી બાદ ગુસ્સામાં જોવા મળ્યો રણબીર કપૂર, પાપારાઝી સાથે કરી એવી હરકત કે ડરી ગઈ આલિયા ભટ્ટ

અર્જુન કપૂરે જણાવી તેના બ્રેકઅપ ની હકીકત 

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં અર્જુન કપૂર ના હાથમાં માઈક છે અને તેને બધાની સામે કહ્યું- ‘હું હવે સિંગલ છું, હું રિલેક્સ છું.’ આ વીડિયો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગયો છે.આ વિડીયો સામે આવ્યા બાદ હવે એવું લાગી રહ્યું છે કે અર્જુન કપૂર અને મલાઈકા નું બ્રેકઅપ થઇ ગયું છે. 


અર્જુન અને મલાઈકા એ ક્યારેય તેમના સંબંધ ને ખાનગી નથી રાખ્યા. અર્જુન કપૂર અને મલાઈકા વર્ષ 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર ઘણી વખત સાથે રોમેન્ટિક તસવીરો પણ પોસ્ટ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version