Site icon

Arjun Tendulkar Gets Engaged: માસ્ટર બ્લાસ્ટર ના દીકરા અર્જુન તેંડુલકરે કરી સગાઈ, જાણો કોણ છે સચિન તેંડુલકરની ભાવિ વહુ

Arjun Tendulkar Gets Engaged: અર્જુન તેંડુલકરે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાથે સગાઈ કરી, ઘઈ પરિવારના ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ સાથે સંબંધ

Arjun Tendulkar Gets Engaged Meet Sachin’s Future Daughter-in-Law from a Business Tycoon Family

Arjun Tendulkar Gets Engaged Meet Sachin’s Future Daughter-in-Law from a Business Tycoon Family

News Continuous Bureau | Mumbai

Arjun Tendulkar Gets Engaged: ભારતના ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) હવે પિતા સાથે સાથે સસરા પણ બનવાના છે. તેમના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)એ તાજેતરમાં સગાઈ કરી છે. અર્જુનએ મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈ (Ravi Ghai)ની પૌત્રી સાનિયા સાથે સગાઈ કરી છે. ઘઈ પરિવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટલ અને Brooklyn Creamery (Low Calorie Ice Cream Brand)ના માલિક છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Slams Jaya Bachchan: જયા બચ્ચનના વિવાદિત વર્તન પર કંગના રનૌત એ આપી પ્રતિક્રિયા, અમિતાભ બચ્ચન નું નામ લઇ કહી આવી વાત

સગાઈ નું ફંક્શન ખાનગી રીતે યોજાયું 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સગાઈ નું ફંક્શન ખૂબ જ ખાનગી હતું  જેમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હજુ સુધી તેંડુલકર પરિવાર કે ઘઈ પરિવાર તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. છતાં, સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે.


સાનિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછી એક્ટિવ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ છે અને તેમાં માત્ર 805 ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ બાયો  મુજબ, સાનિયા WVS પ્રમાણિત Veterinary Technician છે અને “Mr. Paws” નામના પાળતુ પ્રાણીઓની સ્કિન કેર બ્રાન્ડની સ્થાપક છે. અર્જુનની બહેન સારા તેંડુલકર પણ તેને ઇન્સ્ટાગ્રામ  પર ફોલો કરે છે. અર્જુન તેંડુલકર (Arjun Tendulkar)ની ઉંમર 25 વર્ષ છે. તેઓ ઓલ રાઉન્ડર છે. IPLમાં તેઓમુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યા છે.જોકે હજી સુધી તેઓ પોતાના પિતા જેટલી લોકપ્રિયતા હાંસલ કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aishwarya Rai: ઐશ્વર્યા રાય ને કારણે થયા હતા મોડેલ ના લગ્ન, ઇન્ફ્લુએન્સરની આ વાત સાંભળીને અભિનેત્રી એ ભેટ માં આપી તેની આ મોંઘી વસ્તુ
Anupama spoiler: ‘અનુપમા’ ના કારણે ફરી એકવાર આમને સામને આવશે શાહ અને કોઠારી પરિવાર, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Shreya Ghoshal: શ્રેયાના અવાજ થી ગુંજી ઉઠ્યું ગૌહાટી સ્ટેડિયમ, ઝુબિન ગર્ગ ને આપી સંગીતમય શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો
Jaya Bachchan With Kajol: જે કોઈ જયા બચ્ચન સાથે ના કરી શક્યું એ કાજોલ એ કરી બતાવ્યું,જુઓ અભિનેત્રી એ એવું તે શું કર્યું
Exit mobile version