Site icon News Continuous Bureau | Mumbai

Armaan malik wedding: તારક મહેતા ની સોનુ બાદ હવે અરમાન મલિક પણ બંધાયો લગ્નના બંધનમાં, ગાયકે શેર કરી તેના વેડિંગની તસવીરો

Armaan malik wedding: બોલિવૂડ ગાયક અરમાન મલિક લગ્ન ના બંધન માં બંધાયો છે ગાયકે તેની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા છે. રમાને તેના લગ્ન ની તસવીરો શેર કરી છે.

armaan malik marries girlfriend aashna shroff wedding pics viral

armaan malik marries girlfriend aashna shroff wedding pics viral

News Continuous Bureau | Mumbai

Armaan malik wedding: બોલિવૂડ ગાયક અરમાન મલિક લગ્ન ના બંધન માં બંધાયો છે. અરમાને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્ન કર્યા છે. અરમાન એ તેમના પરિવાર અને મિત્રો વચ્ચે એક ખાનગી સમારંભમાં તેની ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા હતા..અરમાન એ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aryan khan drug case: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની ધરપકડ પર સમીર વાનખેડે એ કહી આવી વાત, ચેટ લીક કરવા પર આપ્યો જવાબ

અરમાન મલિકે શેર કરી તસવીરો 

અરમાન મલિકે તેના લગ્ન ની તસવીરો શેર કરી છે આ તસવીરો માં અરમાન આછા ગુલાબી રંગની શેરવાની માં જોવા મળ્યો હતો જયારે કે આશના એ કેસરી રંગનો લહેંગા પહેર્યો હતો. આ તસવીરો શેર કરતા અરમાન મલિકે લખ્યું, ‘તમે મારું ઘર છો.’


અરમાન મલિક ની આ તસવીરો પર તેના ચાહકો અને સેલેબ્સ ગાયક ને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version