Aryan Khan: ક્યારેય ન હસનારો આર્યન ખાન આ ખાસ વ્યક્તિના કારણે હસ્યો, તસવીરો થઈ વાયરલ

Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ને હસાવવું મુશ્કેલ માનવામાં આવે છે, પણ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’ ના એક્ટર સુખી ગ્રેવાલ એ આ કામ કરી બતાવ્યું

by Zalak Parikh
Aryan Khan Smiles Thanks to This Special Person; Photos Go Viral

News Continuous Bureau | Mumbai

Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન હાલમાં પોતાની પહેલી વેબ સિરીઝ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’  ના ડિરેક્ટર તરીકે ચર્ચામાં છે. આ સિરીઝને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક અલગ જ વાત ચર્ચામાં છે અને તે છે આર્યન ખાન નું સ્મિત!

આ સમાચાર પણ વાંચો : Rani Mukerji: પરંપરાગત લુક માં નેશનલ એવોર્ડ લેવા પહોંચી રાની મુખર્જી, અભિનેત્રી ના નેકલેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

સુખી ગ્રેવાલના કારણે હસ્યો આર્યન

આર્યન ખાન સામાન્ય રીતે ગંભીર અને સ્મિત વગરના લુક માટે જાણીતો છે. પરંતુ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’ માં બોડીગાર્ડ ની ભૂમિકા ભજવનાર 7 ફૂટ લાંબા એક્ટર સુખી ગ્રેવાલ એ આર્યનના ચહેરા પર સ્મિત લાવ્યું. સુખી દ્વારા શેર કરેલી તસવીરોમાં આર્યન હસતો જોવા મળે છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


સોશિયલ મીડિયા પર આર્યન ની હસતી તસવીર જોઈ લોકો એ પ્રતિસાદ આપ્યો છે એક યુઝરે લખ્યું, “ભાઈ, પહેલી વાર હસતો જોયો છે!” બીજા એ લખ્યું, “આર્યન ખાન હસે છે!”ત્રીજા એ લખ્યું, “આ કામ તો સુખી જ કરી શકે!” અન્ય એક એ લખ્યું, “હવે આર્યન ભાઈએ એક્ટિંગ કરવી જોઈએ!” આ વેબ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી, બોબી દેઓલ, રાઘવ જુયાલ, સહર બંબા, મોના સિંહ, મનોજ પાહવા, અને રજત બેદી જેવા કલાકારો છે. આર્યન ખાનના ડિરેક્ટર તરીકેના ડેબ્યૂને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More