Site icon

Aryan khan web series: આયર્ન ખાન ના દિગ્દર્શન હેઠળ રીટેક આપી આપી ને કંટાળ્યો શાહરુખ ખાન, ગુસ્સા માં દીકરા ને કહી આવી વાત, જુઓ વિડીયો

Aryan khan web series: આર્યન ખાનના દિગ્દર્શન હેઠળ બની રહેલી વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'ની જાહેરાત કરવામાં આવી છે. નેટફ્લિક્સે આની ઝલક આપી છે.

aryan khan web series announcement on netflix shahrukh khan reveals title

aryan khan web series announcement on netflix shahrukh khan reveals title

News Continuous Bureau | Mumbai 

Aryan khan web series: આર્યન ખાનના દિગ્દર્શન હેઠળ બની રહેલી વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ની જાહેરાત કરવામાં આવી છે.નેટફ્લિક્સે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં શાહરૂખ ખાન આર્યનની પહેલી દિગ્દર્શિત સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ વિશે પોતાના અંદાજમાં વાત કરતો જોવા મળે છે. આ દરમિયાન શાહરુખ ખાન ઘણા રીટેક આપતો જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Udit narayan: કિસિંગ વિવાદ ની વચ્ચે ઉદિત નારાયણ એ વ્યક્ત કરી ભારત રત્ન ની ઈચ્છા, ગાયકે પોતાની હરકત વિશે કહી આવી વાત

શાહરૂખ ખાને આપ્યા રીટેક 

નેટફ્લિક્સે એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં શાહરૂખ ખાન આર્યનની પહેલી દિગ્દર્શિત સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ વિશે પોતાના અંદાજમાં કહી રહ્યો છે કે, ‘પિક્ચર તો વર્ષો થી બાકી છે પણ…’ ત્યારબાદ ડાયરેક્ટર નો અવાજ આવે છે. તે શાહરૂખને સંવાદ અલગ રીતે બોલવાનું કહે છે. એક ટેક, બીજો, ત્રીજો… એમ એક પછી એક ટેક લેવામાં આવે છે, પણ દિગ્દર્શક ખુશ નથી. શાહરુખ ગુસ્સે થઈને પૂછે છે, “શું આ તારા બાપ નું રાજ છે?” આર્યન કેમેરાની પાછળથી બહાર આવે છે અને હસતાં હસતાં કહે છે, “હા.” આ પછી, શાહરુખ પોતાની શૈલીમાં આર્યનની વેબ સિરીઝનું નામ જણાવે છે. 


આર્યન ખાન ની આ સિરીઝ માં મુંબઈ આવેલા લોકોના સંઘર્ષ વિશે જણાવવામાં આવશે. સ્ટાર બનવા માંગતા લોકોને શરૂઆતમાં કેવા સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે તે આ સિરીઝ માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version