Site icon News Continuous Bureau | Mumbai

Aryan Khan’s Directorial Debut: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યુ વેબ સિરીઝ ‘Bads of Bollywood’ નો ફર્સ્ટ લુક થયો રિલીઝ

Aryan Khan's Directorial Debut: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન હવે ડિરેક્ટર તરીકે બોલીવૂડમાં પગલાં મૂકી રહ્યો છે, 'Bads of Bollywood' વેબ સિરીઝ Netflix પર આવશે

Aryan Khan's Directorial Debut Ba**ds of Bollywood First Look Released

Aryan Khan's Directorial Debut Ba**ds of Bollywood First Look Released

News Continuous Bureau | Mumbai

Aryan Khan’s Directorial Debut: બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન હવે એક્ટિંગ નહીં પરંતુ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. તેની પહેલી વેબ સિરીઝ ‘Ba**ds of Bollywood’ નું ફર્સ્ટ લુક રિલીઝ થયું છે. આ સિરીઝમાં પ્રેમ સાથે એક્શન અને ડ્રામાનો મસાલો જોવા મળશે. ફર્સ્ટ લુકમાં શાહરુખની ફિલ્મ મોહબ્બતેં ની ટ્યુન અને ડાયલોગથી શરૂઆત થાય છે, જે પછી આર્યન એક નવો ટ્વિસ્ટ લઈને આવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly: જયા બચ્ચનના વાયરલ વિડીયો પર રુપાલી ગાંગુલી એ આપી પ્રતિક્રિયા, દિગ્ગ્જ અભિનેત્રી વિશે કહી આવી વાત

ફર્સ્ટ લુકમાં શાહરુખની છાપ, આર્યનનો અનોખો અંદાજ

ટીઝરમાં શાહરુખ ખાન જેવા જ અવાજ અને ‘એક લડકી થી દીવાની સી…’ ડાયલોગથી શરૂઆત થાય છે. પરંતુ તરત જ આર્યન એક નવો ઍંગલ લઈને આવે છે .આર્યન કહે છે કે આ શો બોલીવૂડની ટિપિકલ લવ સ્ટોરીથી અલગ છે અને તેમાં ઘણું ક્રેઝી (Crazy) જોવા મળશે.ફર્સ્ટ લુક રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા (Social Media) પર આર્યન ખાન ટ્રેન્ડમાં આવી ગયો છે. ઘણા ફેન્સને તેનો અવાજ અને લુક શાહરુખ જેવા લાગ્યા, કેટલાક તો આર્યનને ફુલ ટાઈમ એક્ટિંગમાં જોવા માંગે છે, પરંતુ શાહરુખે સ્પષ્ટ કર્યું છે કે આર્યન એક્ટિંગ નહીં કરે.


આ વેબ સિરીઝમાં લક્ષ્ય લાલવાણી, સેહર બાંબા, બોબી દેઓલ, મોના સિંહ અને રાઘવ જુયાલ જેવા કલાકારો જોવા મળશે. ઉપરાંત, ઘણા બોલીવૂડ સ્ટાર્સ કેમિયો (Cameo) પણ કરશે. ‘Ba**ds of Bollywood’ Netflix પર જલ્દી જ સ્ટ્રીમ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version