Site icon News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: જયા બચ્ચનના વાયરલ વિડીયો પર રુપાલી ગાંગુલી એ આપી પ્રતિક્રિયા, દિગ્ગ્જ અભિનેત્રી વિશે કહી આવી વાત

Rupali Ganguly: ફેનને ધક્કો મારતા જયા બચ્ચનના વિડીયો પર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, હવે ‘અનુપમા’ ફેમ રુપાલી ગાંગુલીએ પણ આપ્યો પ્રતિસાદ

Rupali Ganguly Reacts to Jaya Bachchan’s Viral Video

Rupali Ganguly Reacts to Jaya Bachchan’s Viral Video

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચન (Jaya Bachchan) ફરી એકવાર વિવાદમાં છે. તાજેતરમાં દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન એક ફેન સાથે સેલ્ફી લેતી વખતે જયા બચ્ચન ગુસ્સે થઈ ગઈ અને તેને ધક્કો મારી દીધો. આ વિડીયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો અને સેલિબ્રિટીઓએ પણ તેમના વર્તનની ટીકા કરી. હવે ટીવી અભિનેત્રી રુપાલી ગાંગુલી (Rupali Ganguly)એ પણ આ મામલે પોતાનું મંતવ્ય આપ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Param Sundari Trailer: ‘પરમ સુંદરી’ ના ટ્રેલરમાં જાહ્નવી-સિદ્ધાર્થની કેમિસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ,શાહરુખ ખાન ની આ ફિલ્મ ની યાદ થઇ તાજી

રુપાલી ગાંગુલી: “જયા જીને જોઈને અભિનય શીખી”

એક ઇવેન્ટ દરમિયાન પાપારાઝી એ રુપાલી ગાંગુલી (Rupali Ganguly)ને જયા બચ્ચનના વિડીયો અંગે પ્રશ્ન કર્યો. રુપાલીએ કહ્યું: “મેં મારી મમ્મી સાથે ‘કોરા કાગજ’ ફિલ્મ જોઈ હતી, જેમાં પપાને નેશનલ એવોર્ડ મળ્યો હતો. જયા જીના અભિનયથી મેં ઘણું શીખ્યું છે. હું તેમના વર્તનથી આશ્ચર્યચકિત છું. મેં  એમની પાસેથી આવું વર્તન અપેક્ષિત નહોતું.”


જયા બચ્ચન (Jaya Bachchan)નો વિડીયો ત્યારે વાયરલ થયો જ્યારે તેઓ દિલ્હીના Constitution Club ખાતે એક ઇવેન્ટમાં હાજર હતા. એક શખ્સે તેમના સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે જયા ગુસ્સે થઈ ગયા અને તેને ધક્કો મારી દીધો. તેમણે કહ્યું: “શું કરી રહ્યા છો તમે? આ શું છે?” આ વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાયો અને લોકોના મિશ્ર પ્રતિસાદ મળ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajpal Yadav Supreme Court Hearing ‘તમારું આચરણ વિશ્વાસપાત્ર રહ્યું નથી, છતાં…’, અભિનેતા રાજપાલ યાદવ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
Jacqueline Fernandez MCOCA Case ૨૦૦ કરોડના ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસ સામે મકોકા હેઠળ આરોપ ઘડાશે? અદાલતે ચુકાદો અનામત રાખ્યો
Amitabh Bachchan Retirement Rumors નિવૃત્તિની અફવાઓ પર અમિતાભ બચ્ચને પૂર્ણવિરામ મૂક્યું ‘હું કામમાંથી નહીં, સૂવા જઈ રહ્યો હતો’
Sooraj Pancholi on Disha Salian death case સીબીઆઈ તપાસ વચ્ચે અભિનેતા સૂરજ પંચોલીએ મૌન તોડ્યું, ખોટા આરોપો સામે વ્યક્ત કરી નારાજગી
Exit mobile version