Site icon News Continuous Bureau | Mumbai

Param Sundari Trailer: ‘પરમ સુંદરી’ ના ટ્રેલરમાં જાહ્નવી-સિદ્ધાર્થની કેમિસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ,શાહરુખ ખાન ની આ ફિલ્મ ની યાદ થઇ તાજી

Param Sundari Trailer: 29 ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ 'પરમ સુંદરી’માં રોમાંસ, એક્શન અને સાઉથ ઇન્ડિયન કલ્ચરનો મસાલો જોવા મળશે.

Param Sundari Trailer Janhvi-Sidharth's Chemistry Shines, Reminds Fans of Chennai Express

Param Sundari Trailer Janhvi-Sidharth's Chemistry Shines, Reminds Fans of Chennai ExpressParam Sundari Trailer Janhvi-Sidharth's Chemistry Shines, Reminds Fans of Chennai Express

News Continuous Bureau | Mumbai

Param Sundari Trailer: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સ્ટારર ફિલ્મ ‘પરમ સુંદરી’ (Param Sundari) નું ટ્રેલર રિલીઝ થયું  છે. ટ્રેલરમાં બંનેની કેમિસ્ટ્રી (Chemistry) દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મના પહેલા બે ગીત ‘પરદેશિયા’ અને ‘ભીગી સાડી’ (Bhigi Sari) પહેલેથી જ હિટ થઈ ચૂક્યા છે. હવે ટ્રેલર પણ મજેદાર છે અને તેમાં ચેન્નઈ એક્સપ્રેસ (Chennai Express) જેવી ફીલ આવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mrunal Thakur: મૃણાલ ઠાકુર એ ધનુષ સાથેના સંબંધોની અફવાઓ પર આપી પ્રતિક્રિયા, સાઉથ સુપરસ્ટાર વિશે કહી આવી વાત

ટ્રેલરની મજેદાર શરૂઆત

ટ્રેલર શરૂ થાય છે જ્યારે દિલ્હીનો છોકરો પરમ સચદેવા (Param Sachdeva) કેરળની ડાન્સર સુંદરી સાથે ફ્લર્ટ કરે છે. બંને ચર્ચમાં છે અને પરમ નોટી પ્રશ્નો પૂછે છે. સુંદરી એક ગેસ્ટહાઉસ ચલાવે છે જ્યાં પરમ રહેવા આવે છે. બંને વચ્ચે ફિલ્મી વાતો થાય છે અને પછી પ્રેમ થાય છે.પરમ અને સુંદરી વચ્ચે પ્રેમ છે, પણ આ પ્રેમના રસ્તે અનેક મુશ્કેલીઓ છે. એક સીનમાં સુંદરી પરમ પર ઇમોશન્સ સાથે રમવાનો આરોપ લગાવે છે. બીજામાં પરમ પોતાની જાન જોખમમાં મૂકી સુંદરી ને મળવા આવે છે. ટ્રેલરના અંતમાં સુંદરી પરમને સાઉથ ઇન્ડિયન લોકો વિશે જાણકારી આપે છે – જેમ કે તમિલ, તેલુગુ અને મલયાલી લોકો વચ્ચેનો ફરક


જાહ્નવી કપૂર ટ્રેલરમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તેનો સાઉથ ઇન્ડિયન એક્સેન્ટ (Accent) થોડો ખટકે છે, પણ એક્ટિંગ સારી છે. સિદ્ધાર્થ પણ પરમના રોલમાં ચાર્મિંગ લાગે છે. ટ્રેલરને મિક્સ રિએક્શન મળ્યા છે – કેટલાકે વખાણ કર્યા છે તો કેટલાકે ટીકાઓ પણ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Biopic In Works સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની બાયોપિક બનવાની તૈયારી, અભિનેતા ખુદ લખી રહ્યા છે પોતાની કહાની
Lock Upp 2 Four Contestants Evicted Top 7 Revealed ગ્રાન્ડ ફિનાલે પહેલા ‘લોક અપ ૨’ માં મોટો ઉલટફેર એકસાથે ૪ સ્પર્ધકો શોમાંથી બહાર, ટોપ ૭ સ્પર્ધકોના નામ આવ્યા સામે
Yeh Rishta Kya Kehlata Hai Neelu Vaghela ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં મોટો ફેરફાર શગુફ્તા અલીની જગ્યાએ નીલુ વાઘેલાની સરપ્રાઈઝ એન્ટ્રી, લીપ પછી ભજવશે મહત્વનો રોલ
Abhishek Bachchan Joins Aishwarya Rai New York અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચન ન્યૂયોર્કમાં આઈશ્વર્યા રાય સાથે જોડાયો ‘કિંગ’ના શૂટિંગ વચ્ચેની તસવીરો થઈ વાયરલ
Exit mobile version