Site icon

‘The Bads of Bollywood’ Trailer: ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, આર્યન ખાન ની ડિરેક્ટોરિયલ ડેબ્યુ સિરીઝ માં જોવા મળી બોલીવૂડના ચમકતા ચહેરાઓની ઝલક

‘The Bads of Bollywood’ Trailer: આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યુ ધ બેડસ ઓફ બોલિવૂડ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે જેમાં બોલિવૂડ માં ત્રણેય ખાન જોવા મળી રહ્યા છે.

Aryan Khan’s Directorial Debut ‘The Bads of Bollywood’ Trailer Unveiled A Starry Glimpse into Showbiz Reality

Aryan Khan’s Directorial Debut ‘The Bads of Bollywood’ Trailer Unveiled A Starry Glimpse into Showbiz Reality

News Continuous Bureau | Mumbai

‘The Bads of Bollywood’ Trailer: આર્યન ખાન દ્વારા ડિરેક્ટ કરેલી વેબ સિરીઝ ધ બેડસ ઓફ બોલિવૂડ(‘The Bads of Bollywood’) નું ટ્રેલર રિલીઝ થયું છે. આ સિરીઝમાં બોલીવૂડના અનેક ચમકતા ચહેરાઓ જોવા મળશે. લક્ષ્ય લાલવાણી અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરમાં શાહરુખ ખાન,આમિર ખાન, એસ.એસ. રાજામૌલી સહિત અનેક સેલિબ્રિટીઓની ઝલક જોવા મળી છે. આ સિરીઝ 18 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત

 

‘ધ બેડસ ઓફ બોલિવૂડ’ શું છે?

આ સિરીઝ એક યુવા એક્ટર આસમાન સિંહ ની કહાની છે, જે બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરે છે. તેની સાથે છે તેનો મિત્ર પરવેઝ, મેનેજર સાન્યા અને પરિવાર. આ સફરમાં તે સુપરસ્ટાર અજય તલવાર સામે ટકરાય છે, જેની દીકરી કરિશ્મા સાથે તે ફિલ્મમાં કામ કરે છે. સિરીઝમાં રોમાન્સ, ડ્રામા, એક્શન અને કોમેડીનો મસાલો છે.


આ સિરીઝમાં લક્ષ્ય, બોબી દેઓલ, સહર બામ્બા , રાઘવ જુયાલ, મોના સિંહ, મનોજ પાહવા, અન્યા સિંહ , વિજયેન્દ્ર કોહલીજેવા કલાકારો છે. કેમિયોઝમાં શાહરુખ, આમિર, સલમાન, કરણ જોહર, રણવીર સિંહ,દિશા પટાની, રાજકુમાર રાવ, સિદ્ધાંત ચતુર્વેદીઅને બાદશાહ પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version