ગુજરાતી અભિનેત્રી આશા પારેખને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ- આ તારીખે એનાયત કરાશે- કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડ(DadaSaheb phalke)ની જાહેરાત કરી દેવામાં આવી છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Unioin Minister Anurag Thakur) જાહેરાત કરી છે કે આ વર્ષે હિન્દી સિનેમાની ગુજરાતી અભિનેત્રી આશા પારેખ(Asha Parekh)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ એવોર્ડ 30 સપ્ટેમ્બરે આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકે ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ છે.

આ સમાચાર પણ વાંચો : માત્ર flipkart અને amazon જ નહીં પરંતુ એપલના સ્ટોરે પણ દુકાનોમાં સેલ જાહેર કર્યું- એપલની પ્રોડક્ટ પણ મળી રહ્યું છે આટલું ડિસ્કાઉન્ટ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More