Site icon

Ashram 4: ‘જપનામ જપનામ’ થઇ જાઓ તૈયાર આવી રહ્યા છે બાબા નિરાલા, જાણો ક્યારે રિલીઝ થશે બોબી દેઓલ ની આશ્રમ 4

Ashram 4: બોબી દેઓલ ની આશ્રમ ની અત્યારસુધી ત્રણ સીઝન આવી ચુકી છે આ ત્રણેય સીઝન ને દર્શકો તરફ થી ઘણો પ્રેમ મળ્યો હતો. હવે ચાહકો આશ્રમ ની ચોથી સીઝન ની રાહ જોઈ રહ્યા છે.

ashram 4 ott release bobby deol most awaited web series next season will come in the month of december

ashram 4 ott release bobby deol most awaited web series next season will come in the month of december

News Continuous Bureau | Mumbai 

Ashram 4:  બોબી દેઓલ આશ્રમ વેબ સિરીઝ થી ચર્ચામાં આવ્યો હતો. આ સિરીઝ માં બોબી દેઓલ ની એક્ટિંગ ના ખુબ વખાણ થયા હતા. આશ્રમ બાદ બોબી દેઓલ લાઈમલાઈટ માં આવ્યો હતો. આ સિરીઝ માં બોબી દેઓલ બાબા નિરાલા ની ભૂમિકા ભજવી રહ્યો છે. આશ્રમ ની અત્યારસુધી ત્રણ સીઝન આવી ચુકી છે. લોકો એ આ સિરીઝ ને ખુબ પ્રેમ આપ્યો હવે ચાહકો તેના ચોથા ભાગ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે હવે આશ્રમ ની ચોથી સીઝન ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pulkit samrat and Kriti kharbanda: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા વર્ષના આ મહિનામાં બંધાશે લગ્નના બંધનમાં! સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યો સંકેત

આશ્રમ ની ચોથી સીઝન 

વર્ષ 2023 માં જ આશ્રમ ની ચોથી સીઝન રિલીઝ થવાની હતી પરંતુ તે કેટલાક કારણોસર તે રિલીઝ ના થઇ શકી. હવે ‘આશ્રમ 4’ની રિલીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બોબી દેઓલ સ્ટારર સિરીઝ આશ્રમ 4 આ વર્ષ માં ડિસેમ્બર ના અંત માં રિલીઝ થઇ શકે છે એટલેકે આશ્રમ 4 આ વર્ષ ના ક્રિસમસ ના અવસર પર રિલીઝ થવાની શક્યતા છે. જોકે, તેની રિલીઝને લઈને મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


તમને જણાવી દઈએ કે, ‘આશ્રમ’ સિરીઝ નું દિગ્દર્શન દિગ્ગજ દિગ્દર્શક પ્રકાશ ઝા દ્વારા કરવામાં આવ્યું છે. ‘આશ્રમ 3’ની સાથે પ્રકાશ ઝા એ ‘આશ્રમ 4’નું નાનું ટ્રેલર પણ રિલીઝ કર્યું હતું. જેના પરથી સિરીઝ ની આગામી સીઝન માં શું હશે તે જાણવા મળ્યું હતું.આ સિરીઝ ની ત્રેણય સીઝન OTT પ્લેટફોર્મ MX પ્લેયર પર રિલીઝ થઇ હતી. હવે ચોથી સીઝન પણ જલ્દી જ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version