Site icon News Continuous Bureau | Mumbai

Pulkit samrat and Kriti kharbanda: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા વર્ષના આ મહિનામાં બંધાશે લગ્નના બંધનમાં! સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યો સંકેત

Pulkit samrat and Kriti kharbanda: પુલકિત સમ્રાટ ને કૃતિ ખરબંદા એ સગાઈ કરી લીધી છે. હવે તેમના ચાહકો તેમના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે. હવે કૃતિ ખરબંદા એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને તેના લગ્ન નો સંકેત આપ્યો છે.

pulkit samrat kriti kharbanda getting married in this month

pulkit samrat kriti kharbanda getting married in this month

News Continuous Bureau | Mumbai 

 Pulkit samrat and Kriti kharbanda: બોલિવૂડના ક્યૂટ કપલ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ થોડા દિવસ પહેલા સગાઈ કરી લીધી હતી. પુલકિત અને કૃતિએ તેમના પરિવાર અને મિત્રોની હાજરીમાં આ સગાઇ કરી હતી. કપલ ના સગાઇ ના સમાચાર બાદ તેમના ચાહકો તેમના લગ્ન ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, કપલે હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના લગ્નની તારીખ જાહેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vidyut Jammwal: વિદ્યુત જામવાલે ટ્રેન ની છત પર કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો જોઈ તમારા પણ ઉડી જશે હોશ

પુલકિત અને કૃતિ ના લગ્ન ની તારીખ 

કૃતિએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કૃતિ એ પુલકિત સાથેની તેની તસવીર શેર કરી છે અને આ તસવીર ને શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘ચાલો માર્ચ મહિનામાં હાથ માં હાથ નાખી એક થઇએ’. આ તસવીર અને તેના કેપ્શન પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કપલ માર્ચમાં લગ્ન કરી શકે છે.


તમને જણાવી દઈએ કે પુલકિત અને કૃતિ ની લવ સ્ટોરી ફિલ્મ ‘પાગલપંતી’ના સેટથી શરૂ થઈ હતી. એવું કહેવાય છે કે બંને અહીં પહેલીવાર મળ્યા હતા અને થોડા સમય પછી તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version