Site icon News Continuous Bureau | Mumbai

Vidyut Jammwal: વિદ્યુત જામવાલે ટ્રેન ની છત પર કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો જોઈ તમારા પણ ઉડી જશે હોશ

Vidyut Jammwal: વિદ્યુત જામવાલ તેની આગામી ફિલ્મ ક્રેક ને કારણે ચર્ચામાં છે હાલ તે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિદ્યુત નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ટ્રેન પર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

vidyut jammwal dangerous train stunt video goes viral

vidyut jammwal dangerous train stunt video goes viral

News Continuous Bureau | Mumbai 

Vidyut Jammwal: બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલ તેની ફિટનેસ માટે જાણીતો છે. હાલ અભિનેતા તેની આગામી એક્શન ફિલ્મ ‘ક્રેક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિદ્યુત જામવાલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ટ્રેન ની છત પર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં થઇ મંજૂલિકા ની એન્ટ્રી, કાર્તિક આર્યને અભિનેત્રી ની સાથે કરી ફિલ્મની રિલીઝ ડેટ ની જાહેરાત

વિદ્યુત જામવાલ નો વિડીયો 

વિદ્યુત જામવાલે તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ટ્રેન ની છત પર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો શેર કરતા અભિનેતા એ કેપ્શનમાં લખ્યું, ‘હું કલરીપાયટ્ટુ માર્શલ આર્ટિસ્ટ છું અને વ્યવસાયે એક્શન સ્ટંટમેન છું. હું મારા કૌશલ્યની મર્યાદાઓને આગળ ધપાવવા અને મારા સ્ટંટ વડે દર્શકોનું મનોરંજન કરવા માટે તમામ એક્શન કરું છું અને હું મારી જાતને નસીબદાર માનું છું, પરંતુ આ ફિલ્મ ક્રેકની સાચી વ્યાખ્યા છે. હું મારા ગીતો અને મૂવીઝ દરેક વ્યક્તિને સમર્પિત કરું છું જે મને દરરોજ યાદ કરે છે. #YOUinspireME Crack – The Run! પ્રથમ ગેમ જે તમને તમારા જીવનના સ્ટંટનો અનુભવ કરાવશે. આ સ્ટંટનો પ્રયાસ કરશો નહીં.’


વિદ્યુત જામવાલ ની આગામી ફિલ્મ ક્રેક એ એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ માં વિદ્યુત ઉપરાંત નોરા ફતેહી, એમી જેક્સન, જેકલીન ફર્નાન્ડીઝ અને અર્જુન રામપાલ પણ જોવા મળશે આ ફિલ્મ 23 ફેબ્રુઆરી એ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anshula Kapoor Rohan Thakkar Wedding કપૂર ખાનદાનમાં શરણાઈઓ ગુંજી, બોની કપૂરની દીકરી અંશુલા કપૂર અને રોહન ઠક્કર મુંબઈમાં લગ્નગ્રંથિથી જોડાયા, સામે આવી પહેલી તસવીરો
Gauri Spratt Bridal Look Details આમિર ખાનની દુલ્હન ગૌરી સ્પ્રેટેનો આલીશાન બ્રાઇડલ લુક આવ્યો સામે, બેજ લહેંગા અને ફૂલોવાળી ચોટલીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Ramayana Indian Distribution Rights Deal રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ સાથે જોડાયું કરણ જોહરનું નામ, કરોડો રૂપિયામાં ખરીદ્યા ભારતીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ
Satluj Film Controversy ‘સતલજ’ ફિલ્મ વિવાદમાં નવો ટ્વિસ્ટ હાઈલેવલ કમિટીની રચના, સેન્સર બોર્ડની મંજૂરી વગર રિલીઝનો દાવો…
Exit mobile version