Ashram 3 part 2: ‘જપ નામ જપ નામ’, આવી રહ્યા છે બાબા નિરાલા, આશ્રમ 3 ના પાર્ટ 2 નું ટીઝર થયું રિલીઝ

Ashram 3 part 2: આશ્રમ ની અત્યારસુધી 3 સીઝન આવી ચુકી છે. હવે આશ્રમ 3 ના પાર્ટ 2 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.

by Zalak Parikh
ashram season 3 par 2 teaser out bobby deol back in as a baba nirala

News Continuous Bureau | Mumbai

Ashram 3 part 2: આશ્રમ ની અત્યારસુધી 3 સીઝન આવી ચુકી છે. આ સિરીઝ એ લોકો નું ખુબ મનોરંજન કર્યું છે. આ સિરીઝ માં બોબી દેઓલ એ બાબા નિરાલા ની ભૂમિકા ભજવી છે.હવે ચાહકો આશ્રમ 4 ની રાહ જોઈ રહ્યા હતા. અને હવે, નિર્માતાઓએ આશ્રમ 3 ના પાર્ટ 2 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Pakistani actor Ally khan: અહો આશ્ચર્યમ, કાજોલ સાથે કામ કરી ચૂકેલા પાકિસ્તાની અભિનેતા એ સંભળાવ્યો સંસ્કૃત માં શ્લોક, જુઓ વિડીયો

આશ્રમ 3 ના પાર્ટ 2 નું ટીઝર 

‘આશ્રમ’ની ત્રીજી સીઝનના બીજા ભાગનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં બોબી દેઓલ દુષ્ટ બાબા નિરાલા ની ભૂમિકામાં છે, જે તેના આશ્રમની યુવતીઓ ને પોતાની જાળ માં ફસાવે છે. નવા ટીઝરમાં બાબા નિરાલા એક નવા અવતાર માં બીજી છોકરી ના શિકાર માં છે બીજી તરફ પમ્મી બાબા નિરાલા સાથે બદલો લેવા આશ્રમ માં પ્રવેશે છે અને અહીં થી શરૂ થાય છે બંને વચ્ચે ની જંગ.

 

View this post on Instagram

 

A post shared by Amazon MX Player (@mxplayer)


આ ટીઝર ને શેર કરતા મેકર્સે લખ્યું છે કે, ‘જપનામ શરૂ કરો બાબા નિરાલા જલ્દી આવી રહ્યા છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More