Site icon News Continuous Bureau | Mumbai

Saumya Tandon Dhurandhar 2: ‘અક્ષય ખન્નાની યાદમાં સૌમ્યા ટંડન ભાવુક! ‘ધુરંધર 2’ ના સેટ પર જૂની યાદો તાજી થઈ; શૂટિંગમાં અનુભવાઈ દિગ્ગજ કલાકારની કમી

Saumya Tandon Dhurandhar 2: રહેમાન ડકૈત ના મૃત્યુ બાદ ઉલ્ફત રહેમાનના પાત્રમાં પરત ફરેલી સૌમ્યાએ અક્ષય ખન્નાના અભિનયના કર્યા વખાણ, ફિલ્મમાં પોતાના વાયરલ સીન વિશે પણ કરી વાત.

Saumya Tandon Misses Akshaye Khanna in 'Dhurandhar 2'; Says Shooting Emotional Scenes Without Him Was Challenging

Saumya Tandon Misses Akshaye Khanna in 'Dhurandhar 2'; Says Shooting Emotional Scenes Without Him Was Challenging

News Continuous Bureau | Mumbai

Saumya Tandon Dhurandhar 2: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ૪૫૦ કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ સફળતા વચ્ચે અભિનેત્રી સૌમ્યા ટંડને  આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સિક્વલમાં કામ કરવાના પોતાના અનુભવો શેર કર્યા છે. ફિલ્મમાં ગેંગસ્ટર રહેમાન ડકૈત ની પત્નીની ભૂમિકા ભજવતી સૌમ્યાએ સ્વીકાર્યું છે કે આ વખતે અક્ષય ખન્ના વગર સ્ક્રીન શેર કરવી તેના માટે ભાવનાત્મક રીતે પડકારજનક હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહની બહેનનું પાત્ર ભજવનાર આ એક્ટ્રેસ કોણ છે? ટૂંકા સીન છતાં દર્શકોને કર્યા ઈમોશનલ

અક્ષય ખન્નાના અભિનયની ખોટ અને મુશ્કેલ સીન્સ 

સૌમ્યા ટંડને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “એક દર્શક તરીકે પણ મને અક્ષય ખન્નાની ઘણી યાદ આવી. પહેલી ફિલ્મમાં તેમનો અભિનય શાનદાર હતો. આ ફિલ્મમાં મારો રોલ નાનો છે, પરંતુ તે ખૂબ જ ગંભીર છે. ‘ધુરંધર’ ના પહેલા ભાગમાં ઘણા એવા સીન્સ હતા જ્યાં બધું જ આંખો દ્વારા વ્યક્ત કરવાનું હતું અને અક્ષય ખન્ના સાથે એ કેમિસ્ટ્રી બેસાડવી સરળ હતી. સિક્વલમાં તેમની ગેરહાજરી એ શૂટિંગનો સૌથી કઠિન હિસ્સો હતો.”


ફિલ્મમાં સૌમ્યાનો એક સીન અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સીન વિશે વાત કરતા તેણે કહ્યું, “તે એક જટિલ સીન છે જે રહેમાન ડકૈત ના અંતિમ સંસ્કારમાં ફિલ્માવવામાં આવ્યો છે. આ સીનમાં મારો કિરાદર ગુસ્સામાં છે અને સાથે જ તે પરેશાન પણ છે. હું ઈચ્છું છું કે દર્શકો આ ભાવનાઓને મોટા પડદા પર જ અનુભવે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version